સી.આર.પાટીલ દ્વારા “એક દિવસ એક ડિસ્ટ્રીક” અભિયાનનો નવસારીથી આરંભ, પ્રદેશ પ્રમુખ જિલ્લામાં 24 કલાક રહેશે હાજર
નવસારીમાં સી.આર.પાટીલે “એક દિવસ એક ડિસ્ટ્રીક” અભિયાનનો આરંભ પોતાના હોમ ગ્રાઉન્ડ નવસારીથી શરૂ કર્યું હતું.. નવસારીના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલને જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય તેમજ...