VIDEO : ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં દિપડાએ જાહેર કરી રજા: ગેટ બંધ, પ્રવેશબંધી લાગુYugal ShrivastavaNovember 5, 2018November 5, 2018ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં દિપડાની દહેશત જોવા મળી રહી છે. વહેલી સવારે નવા સચિવાલયના પ્રાંગણમાં દિપડો ઘુસ્યો હોવાની આશંકા છે અને તેથી વનવિભાગની ટીમે તપાસ...