રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બેલ્જિયમ પહોંચ્યા રાષ્ટ્રપતિ બાઇડન, NATOની બેઠકમાં લેવાઇ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે હવે ફરી એક વખત નાટો સંગઠન દ્વારા મહત્વપૂર્ણ બેઠક મળશે. યુરોપમાં વધી...