રાષ્ટ્રવ્યાપી હડતાળ / સરકારની ખાનગીકરણની નીતિના વિરોધમાં ગુજરાતના સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા, કામકાજ બંધ રહેતા લોકો થયા પરેશાન
સરકારની ખાનગીકરણની નીતિના વિરોધમાં બેંક, પોસ્ટ ઓફિસ સહિત અલગ-અલગ સંસ્થાના સરકારી કર્મચારીઓ બે દિવસના રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતર્યા છે. 8 જેટલી માગો સાથે કર્મચારીઓ હડતાળ...