પોતાના નેતાઓને “રાષ્ટ્રવાદ” શીખવવા માટે ક્લાસ લેશે કોંગ્રેસ, જાણો શું છે પાર્ટીનો પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણીની સાથે સાથે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવતી આવી છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપને જવાબ આપવા માટે પોતાના...