ડિજિટલ થયું પીએમ મોદીનું પ્રેરક જીવન, ‘મોદી સ્ટોરી.ઈન’ વેબસાઈટ વડાપ્રધાનના અજાણ્યા પહેલુઓથી કરાવશે પરિચિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જીવન વિશે જાણવા માટે તમારે હવે તેમના પર લખેલા પુસ્તકોના પાના ફેરવવાની જરૂર નથી. માત્ર એક ક્લિકથી તમે તેના જીવનના...