ફાયદાનો સોદો/ દરરોજ ફક્ત 10 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર રૂપિયા પેન્શન, સરકારે સરળ બનાવી દીધા છે નિયમો
પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએને કેન્દ્ર સરકારે નેશનલ પેંશન સ્કીમ (NPS) અને અટલ પેન્શન યોજના (એપીવાય)ના સબ્સ્ક્રાઇબર્સ માટે ઇ-કેવાયસી સર્વિસીઝને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ...