ગુજરાતનું ગૌરવ / રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ મેળવનાર ભાવનગરના સિંચાઈ વિભાગના પ્રથમ અધિકારી, દેશનું નામ કર્યું રોશન
ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે એમ.વિશ્વૈસરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે...