એક સાંધે ત્યાં 13 તૂટે તેવો ઘાટ: કોરોના વેક્સિનની શરૂઆતથી આ અભિયાન કરી દેવાશે બંધ, નહીં મળે મફતમાં રસી
દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરુ થવા જઇ રહ્યું છે. જેની અસર હવે દેશમાં ચાલતા અન્ય રસીકરણ અભિયાનો ઉપર થઇ રહી છે. કોરોના વેક્સિનેશનના...