GSTV

Tag : Naswadi

નસવાડી એમજીવીસીએલ કચેરી પર ખેડૂતોએ કર્યો હોબાળો, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Nilesh Jethva
નસવાડી એમજીવીસીએલ કચેરી પર ખેડૂતોએ હોબાળો કર્યો છે. સિંચાઈ માટેની વીજ લાઈનમાં અનિયમિત રીતે વીજળી આવતાં ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આ મામલે અનેક...

નસવાડીમાં ચાર કલાક સુધી અંધારપટ્ટ છવાતા ગામલોકોએ હોબાળો મચાવ્યો

Mayur
નસવાડીના M.G.V.C.L. કચેરી ખાતે કોલંબા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. ચાર કલાકથી ગામમાં અંધારપટ્ટ છવાતા ગામલોકોએ હલ્લો કર્યો હતો. અધિકારીઓ અને હેલ્પર કોઈ જવાબ ન આપતા...

નસવાડી તાલુકાના બે PHC કેન્દ્રમાં નવી એમ્બ્યુલન્સ ફાળવામાં આવી, આદિવાસી પરિવારોને મળશે સુવિધા

Nilesh Jethva
નસવાડી તાલુકાના બે PHC કેન્દ્રમાં નવી એમ્બ્યુલન્સ ફાળવામાં આવી છે. દુગધા, આમરોલી સેન્ટરમા નસવાડી તાલુકાનાં આદિવાસી વિસ્તારમાં સુવિધાનાં ભાગરૂપે કેટલાક વાહન ડુંગર ઉપરાંતના દર્દીઓને PHC...

રાજ્યના અનેક વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આંબરડીમાં ધોધમાર વરસાદ

Nilesh Jethva
પંચમહાલ પંથકમાં પણ લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઠંડક...

નસવાડી : ભાભર તળાવમાં ગાબડું પડવાની અફવાથી નીચાણવાળા લોકોમાં ગભરાટ, તંત્ર હરકતમાં આવ્યું

Nilesh Jethva
નસવાડીમાં ભારે વરસાદને પગલે કદવાલ પાસેનું ભાભર સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું છે. પરંતુ ઓવરફ્લો થયા બાદ ભાભર તળાવમાં ગાબડું પડવાની અફવાથી નીચાણવાળા લોકોમાં ગભરાટ ફેલાયો...

નસવાડીમાં ભારે વરસાદને પગલે સુકાપુરા અને વેગનાર ગામ સંપર્ક વિહોણા બન્યા

Nilesh Jethva
નસવાડીમાં આવેલી અશ્વિન નદીમા પાણી આવતા સુકાપુરા અને વેગનાર ગામ સંપર્ક વિહોણા બન્યા છે. બંને ગામના રસ્તા અને કોઝવે પર પાણી ફરી વળ્યું હતુ. વેગનાર...

નસવાડીના બોરખાડ ગામે નદીમાં પૂર આવતા શિક્ષિકાનું બાઈક તણાયું, ગામ લોકો આવ્યા મદદે

Nilesh Jethva
નસવાડીના બોરખાડ ગામે કોતરમાં પાણી આવી જતા પ્રાથમિક શાળાની શિક્ષિકા બેનનું બાઈક તણાયું હતુ. શિક્ષિકાબેન સવારના પ્રાથમીક શાળાએ પહોચ્યા હતા. તે સમયે કોતરમા પાણી આવતા...

નસવાડી નિસ્તારમાં ભારે વરસાદ, ત્રણ વર્ષથી સૂકી રહેલી નદીમાં આવ્યું પૂર

Nilesh Jethva
રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને પરેશાની નો સામનો પણ કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર...

250ની વસતિ ધરાવતું આ ગામ થોડા વરસાદમાં જ સંપર્ક વિહોણું બની જાય છે

Mayur
થોડા વરસાદમાં સંખેડા તાલુકાનું છૂછાપુરા ગામે સંપર્ક વિહોણું બની જાય છે. 250ની વસતિ ધરાવતા આ ગામને જોડતો નાનકડો કોઝવે થોડા વરસાદમાં ગરકાવ થઇ જાય છે....

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur
નસવાડી તાલુકાની બી.એસ.એન.એલ ઓફીસને તાળા લાગ્યા. બીએસએનએલની ઓફિસ જે ખાનગી મકાનમાં ચાલી રહી હતી તેનું છેલ્લા પાંચ વર્ષનું ભાડુ નહીં ચૂકવતા મકાન માલિકે ઓફિસને તાળા...

રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

Nilesh Jethva
વરસાદ શરૂ થતાં જ વિજ ધાધિયા થતા ગ્રામજનો ચામેઠા ગામના લોકો રોષે ભરાયા છે. શિરા ફીડરમા 42 ગામ આવતા હોય અવાર નવાર વિજ ફોલ્ટ સર્જાય...

નર્મદા કેનાલમાં સેલ્ફી લેવી પડી યુવકોને ભારે, મોબાઈલમાં રહેલી તસવીરો છેલ્લી…

Nilesh Jethva
યુવાનોમાં દિવસેને દિવસે સેલ્ફીનો ક્રેઝ વધતો જાય છે, સેલ્ફી લેવામાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના નસવાડી વિસ્તારમાં સામે આવી...

પુત્ર બન્યો કપૂત : જન્મ આપનાર જનેતાને માર માર્યો

Mayur
નસવાડી તાલુકાના વઘાચ ગામે એક પુત્ર કપૂત બન્યો છે અને જનેતાને જ માર માર્યો છે. વઘાચ ગામે આદિવાસી વૃદ્ધ દંપતિને તેમના જ પુત્રે માર મારતા...

નસવાડી: ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ગાબડું, અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

Arohi
નસવાડીના ગઢ ચિકદા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. બીટીપીના તાલુકા પંચાયતના સભ્ય સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે. ભાજપની એક સભામાં ગણપત...

એક વેપારીએ અરજી કરતા નસવાડી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિત ચારના રાજીનામા

Mayur
નસવાસી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં વેપારી વિભાગમાંથી ચુંટાયેલા ચાર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ચાર સભ્યોમાં નસવાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પણ સમાવેશ થાય છે....

ગુજરાતના આ આદિવાસીઓની કળા જોઈને લોકો પણ થયા મંત્રમુગ્ધ, એવું તે શું છે ખાસ

Mayur
છોટાઉદેપુરના તેજઘડ ગામના ભાષા કેન્દ્રમાં આદીવાસી મેળાનું આયોજન કરાયું. જેમાં ગુજરાતમાંથી 12 જેટલા આદીવાસી સમુદાયોએ પોતાની સંસ્કૃતી અને કળાનું પ્રદર્શન કર્યું હતું. તો આ મેળાના...

70મા પ્રજાસત્તાક દિવસે 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં નામ નોંધાવશે

Karan
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મહારાષ્ટ્રના જિલ્લાના ગ્રૂપ દ્વારા આજે સ્ટેચ્યુ પર ધ્વજ વંદન 182 ફૂટ લાંબો અને ૧૧ ફૂટ પોહળો ભારતીય તિરંગો લહેરાયો...

તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓનો વિરોધ

Karan
નસવાડી તાલુકાના તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો. વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો. હાટ બજાર ખોલવાનો...

મહિલા ડાકણ હોવાની શંકાએ કાપી નાખ્યું માથું, આ લોકોમાં હજુ છે આટલી અંધશ્રદ્ધા

Karan
આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા...

બાળ દિવસની નરી વાસ્તવિકતા અહીં બાળકોને ભણવું છે, પણ કોઇ સુવિધા નથી

Mayur
નસવાડી તાલુકાના આલ્યાઘોડા ગામની વરવી વાસ્તવિક્તા છે. અહીંના બાળકોને ભણવું છે પરંતુ તેઓની મજબૂરી એવી છે કે તેઓને કોઇપણ પ્રકારની સુવિધા મળતી નથી. આંગણવાડી કર્મચારી બાળકોને...

હડતાળ પરના તલાટીઓ હવે હનુમાન મંદિરમાં સાવરણી સાથે કરી આ કામગીરી

Karan
નસવાડી તાલુકાના તલાટીઓએ રામપુરી ગામે હનુમાનજી મંદિરની સફાઈ કરી હતી. તલાટી કમમંત્રીની હડતાળના ભાગરૂપે ભગવાનના મંદિરની સફાઈ કરી અનોખો વિરોધ કર્યો હતો. સરકારને જગાડવા માટે...

છોટાઉદેપુરમાં તુવેરની ખરીદીમાં ગરબડને છૂપાવવાનો આ હદે થઈ રહ્યો છે પ્રયાસ

Karan
છોટાઉદેપુરમાં બોડેલીની APMCમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર સડી જતા તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહિં આ મામલે તપાસ રિપોર્ટમાં...

શોભાના ગાંઠીયા સમાન ડસ્ટબીન, નવી નક્કોર કચરાપેટીઓ તિજોરીમાં ધૂળ ખાઇ રહી છે

Mayur
સરકાર દેશમાં સફાઇ અભિયાન માટે જોરશોરનો પ્રચાર કરતા લોકોને વધુને વધુ પ્રોત્સાહિત કરવાના કામ કરે છે. ત્યારે બીજી તરફ સરકારી તંત્રનું એક અંગ સરકારના આ...

નસવાડી : પશુ તસ્કરી કરતા ચાર પીક-અપ વાહન ઝડપાયા

Mayur
નસવાડીના પાવી જેતપુરના નાની ખાંડી ગામે પશુ તસ્કરી કરતી ચાર પીક-અપ વાહન ઝડપાયા છે. નાની  ખાંડી ગામે ગ્રામજનોએ પુરપાટ ઝડપે દોડતા વાહનને શંકાસ્પદ લાગતા રોકી...

100 રૂપિયા બચાવવા માટે વિદ્યાર્થીઓ કાપે છે એકબીજાના વાળ

Yugal Shrivastava
ગરીબી શું કહેવાય તેની મજબૂરી શું હોય તે તો ગરીબ જ કહી શકે.ત્યારે આજે અમે આપને એવા વિદ્યાર્થીઓની વ્યથાને દેખાડવા જઇ રહ્યા છે.જેઓ 100 રૂપિયા...

નસવાડીમાં ચોર મચાયે શોર, ફરી એકવાર ઘરફોડ ચોરીની ઘટના બની

Mayur
નસવાડીમાં એકવાર ફરી ચોરોએ પોતાની હાજરી દર્શાવી છે. થોડા દિવસ પહેલાજ નગરમાં ચોરી થયાની વાતો પર પૂર્ણવિરામ મુકાયુ નથી ત્યાં ફરી ચોરીની ઘટનાઓ બનવા પામી...

નસવાડીના મોટીઝરી ગામમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર

Yugal Shrivastava
રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનની ગુલબાંગો પોકારાય છે. પણ અનેક એવા વિસ્તારો છે જે ગંદકીમાં સબડી રહ્યાં છે. તેમાંય અનેક ગામડાઓ ગંદકીથી ખદબદી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના...

ગુરુપૂર્ણિમાના દિવસે ભાજપના MP, MLA ને મંદિરમાં ઘૂસવા ન દેવાયા….. કારણ છે ચોકાવનારું

Karan
નસવાડીના પૈારાણિક થાલા મંદિર આદિવાસીઓના આસ્થાનું કેન્દ્ર છે. ગુરુપૂર્ણિમાના દિવસે આ મંદિરે આદિવાસી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જોકે, ભાજપના સાંસદ અને ધારાસભ્ય પણ...

નસવાડીઃ અલગથી 11% અનામતની માંગ સાથે વિચરતી વિમુક્ત જાતીએ કલેક્ટરને આવેદન આપ્યું

Arohi
વિચરતી વિમુક્ત જાતિના 500થી વધુ મહિલાઓ અને પુરૂષોએ ઓબીસી કોટામાંથી જ અલગથી 11% અનામતની માંગ સાથે છોટાઉદેપુર નગરમાં વિશાળ રેલી યોજી જિલ્લાના અદીક કલેકટરને આવેદન...

નસવાડી: સંખેડામાં લાકડાના ગોડાઉનમાં મોડીરાત્રે લાગી આગ

Arohi
નસવાડીના ખરાડી વાગા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. જેને બોડેલીના ફાયર ફાઈટરરોએ કાબુમાં લીધી છે. ખરાડી વાગા એ સંખેડાના પ્રસિધ્ધ લાકડા ફર્નીચર ઉદ્યોગ વાળો...
Do NOT follow this link or you will be banned from the site!