નર્મદા: કેવડિયામાં ઇકો-સેન્સેટિવ ઝોનના કાયદાના વિરોધમાં ઉતરેલા આદિવાસીઓની થઇ અટકાયત
કેવડિયામાં ઇકો-સેન્સેટિવ ઝોન કાયદો રદ કરવાની માંગ સાથે બેઠેલા આદિવાસીઓની પોલીસે વહેલી સવારે અટકાયત કરી છે. કેવડિયા પોલીસ સ્ટેશનમાં તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ...