નર્મદાના પાણીએ વિનાશ વેર્યો: 20 ગામોમાં જળબંબાકારની સ્થિતિ, પાકને નુકસાન થતાં ખેડૂતોએ કરી સહાયની માગ
ઝઘડિયા તાલુકાના વીસ જેટલા ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળતા વિનાશ વેર્યો છે. સરદાર સરોવર ડેમમાંથી ગત સપ્તાહે લાખો કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને...