Archive

Tag: Narendra Modi

મોદી ફિલ્મનાં નવ એવા લૂક કે જેમાં વિવેક ઓબરોય બિલકુલ મોદી નથી લાગતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી…

અખિલેશ યાદવે પ્રધાનમંત્રી વિશે એવું કહ્યું છે કે તેમને જવાબ આપવો જ પડશે

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ કે, દેશને પ્રચારમંત્રી નહીં પણ નવા પ્રધાનમંત્રીની જરૂર છે. સોશિયલ મીડિયામાં પોતાને ચોકીદાર કહેવું આસાન છે. પરંતુ એવા યુવાનોનો અવાજ પણ સાંભળવામાં આવે કે, જેમને નોકરી ન મળવાના કારણે તેઓ ચોકીદારી કરી…

બિહારમાં NDAની સીટ શેરીંગ ફાઇનલ, ભાજપ-JDU 17-17 સીટ જ્યારે LJSPનાં ખાતામા 6 બેઠકો

બિહારમાં એનડીએ ગઠબંધને 17-17 સીટો પર લડવાનો નિર્ણય કર્યો હતો. બાકીની 6 બેઠકો રામ વિલાસ પાસવાનનાં ખાતામાં એવી છે. જો કે ઘણાં સમયથી બેઠકોની વહેંચણીને લઇને મડાગાંઠ હતી. આજે તમામ અટકળોનો અંત આવ્યો છે. સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઇ ગયો છે….

પીએમ મોદી પર કોંગ્રેસની આકરી ટિકા-ટિપ્પણીનો વિરોધ,જાણો શું કહ્યું?

કોંગ્રેસના નેતા પવન ખેરાએ પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરતા વિવાદ થયો છે. તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટમાં પીએમ મોદીની સરખામણી આતંકવાદીઓ સાથે કરી હતી. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ ભાજપે પનવ ખેરાનો વિરોધ કરી માફીની માગ કરી છે….

વડોદરામાં ચા વેચનારા વ્યક્તિએ ભાજપ પાસે ટિકિટ માગી, નરેન્દ્ર મોદી સાથે છે ખાસ કનેક્શન

લોકસભા ચૂંટણીને લઈને રાજનીતિક દળો પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી આજે 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. ટિકિટના દાવેદારોનું પણ તોફાન આવી ગયું છે. હવે વડોદરાથી ચા વેચનારા એક વ્યક્તિએ ચૂંટણી…

‘મોદી સે વેર નહી, સી.આર. તેરી ખેર નહીં’ ના સુત્રોચ્ચારો લખેલા બેનરો લાગ્યા

નવસારીના લોકસભા સાંસદ અને સુરતમાં રહેતા સી.આર. પાટીલ પર કટાક્ષ કરતા બેનરો લાગ્યા છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં મોદી સે વેર નહી, સી.આર. તેરી ખેર નહી જેવા સુત્રોચ્ચાર લખેલા બેનર્સ લાગ્યા છે. સુરતના ગોડાદરામાં પણ સી.આર. પાટીલની વિરુધ્ધમાં તેમજ સાફસુથરી છબી…

અનિલ અંબાણીએ ક્યારેય એક વિમાન નથી બનાવ્યું : રાહુલ ગાંધી

ઉત્તરાખંડના દહેરાદૂનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, દેશમાં 15 ઉદ્યોગપતિઓની સરકાર છે. સરકાર ખેડૂતોનુ દેવું માફ કરવાના બદલે દેશના ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી રહી છે. પીએમ મોદીએ દેશમાં રોજગારી અને…

કોંગ્રેસના ‘ચોકીદાર ચોર છે’ સામે ભાજપનો વળતો જવાબ ‘હું પણ ચોકીદાર’

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોરના આરોપ બાદ પીએમ મોદીએ પણ કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે. પીએમ મીદીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, દેશનો ચોકીદાર આજે એકલો નથી. આ ચોકીદાર દેશની સેવા કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને ગંદગી સામે લડનાર તમામ…

આ વ્યક્તિએ કર્યો દાવો, વડાપ્રધાન ફરી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે

ભાજપમાં વડોદરાના નિરિક્ષક પંકજ દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે લોકસભાની ચૂંટણીમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડોદરાથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. વડોદરામાં ઉમેદવારોની પસંદગીને લઈ સેન્સ લેવાઈ રહી છે. ત્યારે વડોદરા બેઠક પર પીએમ મોદીનું નામ…

આતંક વિરુદ્ધ મનમોહનસિંહ મોદી જેટલા સખ્ત અને દૃઢ નહોતા : શીલા દીક્ષિત

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સ્વિકાર્યું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 26/11ના હુમલા બાદ આતંક વિરુદ્ધ વડાપ્રધાન મોદી જેટલા સખ્ત નહોતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી પુલવામા હુમલા બાદ આતંકીઓ વિરુદ્ધ દૃઢતાથી કાર્યવાહી કરી પરંતુ સાથે તેમણે…

ભાજપ ટૂંક સમયમાં પ્રથમ યાદી બહાર પાડશે, PM મોદીની બેઠક પણ ફાઈનલ!

આગામી લોકસભા ચૂંટણી માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જણાવાઈ રહ્યું છે કે ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને બીજા ઘણાં પ્રધાનોના નામનો સમાવેશ કરવામાં આવશે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં…

રાહુલ ગાંધીએ Tweet કરી કહ્યું, ‘કમજોર મોદી ચીનના શી જિનપિંગથી ડરી ગયા છે’

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા સામે ચીને કરેલી અવળચંડાઈને લઈને રાહુલ ગાંધીએ વડાપ્રધાનને આડે હાથલીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, કમજોર મોદી ચીનના શી જિનપિંગથી ડરી ગયા છે. Weak Modi is scared of Xi….

વડાપ્રધાન મોદીએ દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું

મતદાનને દેશના નાગરિકની ફરજ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની ખ્યાતનામ વ્યકિતઓને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવા જણાવ્યું હતું.  ૧૧ એપ્રિલથી શરૃ થતી ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે વડાપ્રધાન મોદીએ પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, રતન ટાટા…

જે બેઠકની ગુજરાતીઓ આશા રાખી બેઠા હતા ત્યાંથી પીએમ મોદી ચૂંટણી નહીં લડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ લેવા પહોંચેલા નિરીક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું છે કે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. રાજકોટ બેઠક માટે ઘણા સક્ષમ દાવેદારો છે. જોકે નિરીક્ષક નરહરી અમીનનું કહેવું છે…

મતદાન જાગૃતિ માટે વડાપ્રધાન મોદીની અપીલ પર મહાગઠબંધનનો કટાક્ષ, કહ્યું દેશ નવા PM ચૂંટશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી-2019ને ધ્યાને લઇ સમગ્ર દેશવાસીઓને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ બ્લોગ લખીને દેશનાં જાહેરજીવનનાં નેતાઓ,ઉદ્યોગ હસ્તીઓ,રમત-ગમત અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓને મતદાન કરવા અને અન્ય લોકોને મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ…

ભાજપ સૌથી મોટો પક્ષ પરંતુ નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન નહી બને

આગામી લોકસભા ચૂંટણી માટે દરેક રાજકિય પક્ષો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક રાજકિય પક્ષો વર્તમાન સત્તાધારી ભાજપને ભરી પીવાનાં મૂડમાં છે. એક તરફ તમામ વિપક્ષો મહાગઠબંધન બનાવીને મોદ સામે લડવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપને ફરી સત્તા વાપસીની આશા છે….

મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરવા માગતા હતા, આજે અમારી સરકાર એ દિશામાં છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં લખેલા એક બ્લોગમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે, મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરવા ઈચ્છતા હતા. આજે અમારી સરકાર પર ગાંધીજીએ બતાવેલા રસ્તા પર ચાલી રહી છે. એક ચપટી મીઠાએ અગ્રેજોના સામ્રાજ્યને…

ચૂંટણીમાં લાભ લેવા માટે મોદી સરકાર ફરીવાર એક સ્ટ્રાઈક કરી શકે છે : મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો કે, ચૂંટણીમાં લાભ લેવા માટે મોદી સરકાર ફરીવાર એર સ્ટ્રાઈક કરી શકે છે. મમતાએ કહ્યુ કે, અમારી પાસે એવી માહિતી આવી છે કે, સરકાર ફરીવાર એર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહી છે….

2019માં ફરીથી મોદી સરકાર બનશે તો 47 હજાર સુધી જઈ શકે છે સેન્સેક્સ: રીપોર્ટ

ગ્લોબલ બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે કેન્દ્રમાં મજબૂત સરકારની વાપસીની સંભાવના છે, જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળશે. રીપોર્ટ મુજબ, ચૂંટણી અનિશ્ચિતતા, ભારત અને અમેરીકાની વચ્ચે થનારું સંભવિત ટ્રેડ વૉર અને પાકિસ્તાનની સાથે વધી રહેલા…

આચાર સંહિતા બાદ માત્ર PMને જ સરકારી વિમાનની સુવિધા મળે છે, જાણો કેમ

કેન્દ્રિય ચૂંટણી પંચે રવિવારે સામાન્ય લોકસભા ચૂંટણીનું એલાન કર્યુ છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. મહત્વની વાત એ છે કે ગત વખતે 2014માં લોકસભા ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી. જો કે આ વખતે ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને…

AAPના નેતાએ કહ્યું, ચૂંટણી પછી અમિત શાહ અને મોદી બોરિયા-બિસ્તરા બાંધી ગુજરાત ભેગા થવાના છે

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સાસંદ સંજય રાઉતે લોકસભાની ચૂંટણી અને એર સ્ટ્રાઈક અંગે નિવેદન આપતા જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બિસ્તરા-બોરિયા લઈને ગુજરાત ભેગા થવાના છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી…

નીરવ મોદીને ભારત લાવવા મોદી સરકારે ઉપાડ્યું આ પગલું

પંજાબ નેશનલ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોનની છેતરપિંડીના આરોપી હીરા વેપારી નીરવ મોદીની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહપ્રધાને તેને પ્રત્યાર્પણ કરવાની ભારતની વિનંતીને કોર્ટમાં મોકલી ચૂક્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ના સૂત્રોએ કહ્યું કે તેમણે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CISFના 50માં સ્થાપના દિવસ પર જવાનોને સંબોધિત કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CISFના 50માં સ્થાપના દિવસ નિમિતે ગાજિયાબાદના ઈંદિરાપુરમમાં આવેલા CISFના કેમ્પમાં હાજરી આપી. પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગાજિયાબાદ પહોંચ્યા હતા. જ્યાં CISFના જવાનોએ પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું. પીએમ મોદીએ કાર્યક્રમમાં CISFના 6 અધિકારી અને…

સરકાર ખેડૂતોની સ્માઈલ વધારવા માટે ભરશે આ મહત્વનું પગલું, MSPની યાદી લંબાશે

ખેડૂતોને લઘુતમ સપોર્ટ ભાવ (MSP) રાહત વધારવા માટે માંગણી કરવામાં આ હતી. કેન્દ્ર સરકાર MSP ની સૂચિમાં થોડી વધુ વસ્તુઓ ઉમેરવાની તૈયારીમાં છે. કૃષિ પર પ્રતિબદ્ધ મૂળમાં નીતિ આયોગના સભ્ય અનુસાર આયોગે ભલામણ કરી છેકે સરકારે આ સૂચિમાં લસણ, બટાકાની,…

આ વખતે પણ મોદી વારાણસીથી ચૂંટણી લડશે, બીજી સીટ પર સસ્પેન્સ યથાવત્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની વારાણસી સીટથી ચૂંટણી લડશે. પીએમ મોદી આ વખતે પણ બે સીટો પરથી ચૂંટણી લડવાના છે, જેમાંની એક વારાણસી સીટ પર મહોર લાગી ચૂકી છે. જ્યારે બીજી સીટ પર હાલ કોઈ નિર્ણય…

નિરવ મોદી-નરેન્દ્ર મોદી ભાઇ-ભાઇ, બન્નેમાં ઘણી સામ્યતા : રાહુલ

કરોડોનું કૌભાંડ આચરી લંડનમાં ખુલ્લેઆમ ફરી રહેલા નિરવ મોદીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કોઇ પણ પ્રકારની ચિંતા વગર લંડનમાં ફરી રહેલો જોવા મળ્યો હતો. જેને પગલે હવે વિપક્ષે નિરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી માટે નરેન્દ્ર મોદી અને સરકાર પર…

PM મોદીની જામનગર મુલાકાત સમયે પોલીટીકલ સ્ટ્રાઈકનું ઓપરેશન પાર પડાયું

અલ્પેશ ઠાકોરને ભાજપમાં જતા રોકવા ડેમેજકંટ્રોલ કરવામાં વ્યસ્ત કોંગ્રેસ જાણે ઉંધતી ઝડપાઇ હતી. રાજીનામુ આપ્યા બાદ જવાહર ચાવડા ગણતરીની મિનીટોમાં જ સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતાં જયાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જવાહર ચાવડાએ કેસરિયો ખેસ ધારણ…

ભાજપે ગઠબંધન કરીને સાથી પક્ષને હળવેથી કહ્યું, 14માંથી તમે એક પર લડો 13 બેઠક પર અમારા ઉમેદવાર ઉતરશે

ભાજપના સંસદીય બોર્ડની બેઠક શુક્રવારે રાત્રે સમાપ્ત થઈ હતી જેમાં ઝારખંડમાં ભાજપ અને ઓલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ (આજસુ) સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. આ કરાર હેઠળ ભાજપ ઝારખંડમાં 14 માંથી 13 બેઠકો લડશે અને આજસુ એક બેઠક પર પોતાનો ઉમેદવાર…

વિપક્ષો એર સ્ટ્રાઈકની સાબિતી માગી પાકિસ્તાનને ખુશ કરે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી. એ દરમિયાન વિપક્ષો ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આતંકવાદીઓ ઉપર થયેલી એર સ્ટ્રાઈક મુદ્દે મોદીએ કહ્યું હતું કે એર સ્ટ્રાઈકની સાબિતી માગતા વિપક્ષો પાકિસ્તાનને ખુશ કરે છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે, ‘આજે બાબા કાશીએ મને બોલાવ્યો છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂંજા-અર્ચન કર્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ કાશી વિશ્વનાશ કોરિડોરનું ભૂમિ પૂજન કર્યુ અને યોજનાનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પીએમ મોદી સાથે યુપીના…