આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના હસ્તે વોર મેમોરિયલનું થશે લોકાર્પણYugal ShrivastavaFebruary 25, 2019February 25, 2019દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વોર મેમોરિયલનું લોકાર્પણ થવાનુ છે. દેશના શહીદનો માનમાં આશરે 40 એકર જમીન પર વોર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યુ છે....