કિરણ બેદીએ પુડ્ડુચેરીનાં CMને લખ્યો ખુલ્લો પત્ર, કહ્યુ- પદની ગરિમા બનાવી રાખો
પુડ્ડુચેરીમાં મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી વચ્ચેની તકરાર થમવાનું નામ નથી લઈ રહી. કિરણ બેદીએ સીએમ વી. નારાયણસ્વામીને ખુલ્લો પત્ર લખ્યો છે. પોતાના...