વાકયુદ્ધ / મારી ઓફિસે આવ્યાં હોત તો ખબર પડત કે હું રોજના કેટલાંને મળતો, નીતિન પટેલનો વળતો જવાબDhruv BrahmbhattSeptember 24, 2021September 24, 2021‘અમારા ભાજપના સાંસદ નારણ કાછડિયાએ સૌની યોજનામાં મેં કામ નહીં કર્યું હોવાનો જે આરોપ મૂક્યો છે તેમાં તેમની સમજ ફેર થઇ લાગે છે, કારણ કે...