પરેશ ધાનાણી સામે નારણ કાછડિયાને જીતાડવા આજે પ્રધાનમંત્રી અમરેલીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ આજે અમરેલીના ફોરવર્ડ કોલેજ મેદાનમાં ચૂંટણી સભા સંબોધવાના છે. અમરેલીના ઉમેદવાર નારણભાઈ કાછડીયા અને ભાવનગરના ઉમેદવાર...