મેડિકલ કોલેજનું ‘તાલિબાન ફરમાન’! વેલેન્ટાઈન્સ ડે પર સ્ટુડેંટ્સને હિજાબ અને ટોપી પહેરવાનો આદેશ
પાકિસ્તાનની રાજધાનીમાં એક મેડિકલ કોલેજે પોતાના સ્ટુડેંટ્સને વેલેન્ટાઈન્સ ડે માટે ગાઇડલાઇન આપી છે. જે મુજબ, છોકરીઓએ હિજાબ પહેરવા માટે અને છોકરાઓએ છોકરીઓથી બે મીટરની દુરી...