GSTV
Home » nagarpalika

Tag : nagarpalika

અમદાવાદમાં બેફામ બનેલા બુટલેગરો, એક તરફ દારૂબંધીનો દેખાડો બીજી તરફ અવાજ ઉઠાવનારાઓને ધમકીઓ

Mayur
અમદાવાદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે તેની વાત સામાન્ય નાગરિકથી લઈને ગાંધીનગર બેઠેલા સરકારી બાબુઓ પણ જાણે છે પરંતુ આ પ્રકારના દુષણને નાથવા માટે માત્ર

પરેશ ધાનાણીએ Tweet કરી પાઠ્યપુસ્તકનો છબરડો કાઢ્યો, ક્લિક કરી જુઓ શું છે

Mayur
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપકામમાં છબરડાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. છઠ્ઠા ધોરણના હિન્દીના પુસ્તકમાં રાષ્ટ્રગીતના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરને બદલે ઠાકુર લખવામાં આવ્યું હોવાનું વિપક્ષ નેતા

મહેસાણા નગરપાલિકામાં કકળાટ અને કકળાટ, જાણો કોણ ઉભું થઈને ચાલતું થઈ ગયું

Shyam Maru
મહેસાણા નગરપાલિકાનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. નગરપાલિકાની કારોબારીમાં ચેરમેન અધવચ્ચે જ બેઠક છોડીને જતા રહેતા વર્ષ 2019-20ના બજેટનું કામકાજ ખોરંભે ચડ્યું હતું. બીજી તરફ કારોબારીના

4 નગરપાલિકાની ખાલી બેઠકો પર માર્ચ મહિનાની આ તારીખે પેટા ચૂંટણી યોજાશે

Shyam Maru
બનાસકાંઠાના થરાદ, સુરતના બારડોલી, પોરબંદરના રાણાવાવ અને કચ્છના ભુજ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર આગામી 11મી માર્ચે પેટા ચૂંટણી યોજાશે. જ્યારે 12 માર્ચે મતગણતરી કરવામાં

નગરપાલિકાના બોર્ડની બેઠકમાં આજે બધુ નક્કી કરવાનું હતું અને ભાજપની હાજરી-ગેરહાજરી

Shyam Maru
મહેસાણા નગરપાલિકાના બોર્ડની બેઠકમાં તમામ ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. સફાઇ કામદારો, ટાઉનહોલ, નવી ભરતી પ્રક્રિયા સહિત સીટ બસ અને ગટર લાઇન જેવા મુદ્દાને લઇ

વલસાડ પાલિકાના રોજમદારોની હડતાળને 36 કલાક વીતી ગયા, એટલે શહેરમાં પાણી બંધ થઈ ગયા

Shyam Maru
વલસાડ નગરપાલિકાના રોજમદારોની હડતાળને 36 કલાક જેટલો સમય વીતી ગયો છે. આ હડતાળના પગલે 36 કલાકમાં જ પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેને લઈને કેટલાક

મહેસાણા નગરપાલિકાના સફાઈકામદારોએ પાલિકા સામે કર્યો હલ્લાબોલ

Shyam Maru
મહેસાણા નગરપાલિકાના સફાઈકામદારોએ પાલિકા સામે હલ્લાબોલ કર્યો હતો. 400થી અધિક સફાઈ કામદારોએ પાલિકા સામેથી રેલી યોજી હતી. પ્લેકાર્ડ સાથે નીકળેલી રેલી સમગ્ર મહેસાણા શહેરમાં ભ્રમણ

એકબાજુ સરકાર વિકાસની વાત કરી રહી છે, બીજી બાજુ છે આ હાલત

Mayur
જેતપુરના નાગબાઇ ધાર અને દાસી જીવણપરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે કોંગ્રેસે શાસકોને આડેહાથ લીધા હતા. નગરપાલિકાના નાગબાઇ ધાર અને દાસી જીવણપરા એમ બંને વિસ્તારોમાં

પાટણ પાલિકામાં હંગામો, સામાન્ય સભાને 10 મીનિટમાં જ આટોપી લેવાઈ

Shyam Maru
પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં હંગોમો થતા સામાન્ય સભાને 10 મિનીટમાં આટોપી લેવામાં આવી. સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષ આમને-સામને આવી ગયા હતા. વિપક્ષે શાસક

ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલ કરતી મોબાઈક કંપની ખુદ નગરપાલિકાના ટેક્ષ નથી ભરતી

Shyam Maru
બાબરા નગરપાલિકા દ્વારા આજે ખાનગી મોબાઈલ ટાવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી. મોબાઈલ ટાવરના માલિકો પાસે પાલિકાની ૮૦ લાખ જેવી જંગી રકમ બાકી હોવાથી ટાવરને સીલ

વિરમગામ નગરપાલિકાના પ્રમુખ બોલતા રહ્યા શાંત રહો… શાંત રહો.. અને ભાજપ..

Mayur
વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભામાં હંગામો થયો હતો. કુલ 36 સદસ્યમાંથી 35 સભ્યો હાજર રહ્યા હતા. સત્તાધારી ભાજપના કાઉન્સિલર મનોજ પરીખે પ્રમુખ પર આક્ષેપો કરી ઉગ્ર

પાલનપુરની ઐતિહાસિક ધરોહરોનું નગરપાલિકાએ શરૂ કરાવ્યું સમારકામ

Hetal
પાલનપુરની ઐતિહાસિક ધરોહર એવા કિર્તિસ્તંભ અને અન્ય ધરોહરનું સમારકામ નગરપાલિકાએ શરૂ કરાવ્યું છે. આ રિનોવેશન લઈને પાલિકાને આવકાર પણ મળી રહ્યો છે. જો કે પાલનપુરમાં

નવસારી નગર પાલિકામાં લાંબા સમયથી મહત્વના પદો પર અધિકારીઓની જગ્યાઓ ખાલી

Hetal
એક સમયે સુરત મહાનગર પાલિકાને આર્થિક મદદ કરવામાં સક્ષમ નવસારી નગર પાલિકામાં લાંબા સમયથી મહત્વના પદો પર અધિકારીઓની જગ્યાઓ ખાલી રહેતા પાલિકાની મોટાભાગની કામગીરીઓને અસર

નવસારીના વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભા બની ભારે તોફાની

Hetal
નવસારીના વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભા ભારે તોફાની બની હતી. નગરપાલિકાના પ્રમુખ સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે ભાજપના જ બે જૂથ આમને-સામને આવી જતા ભારે

નવસારી શહેરના ડ્રેનેજના દૂષિત પાણી માટે બનાવાશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

Hetal
નવસારી શહેરની ડ્રેનેજનું દૂષિત પાણી વર્ષોથી સીધે સીધુ શહેરની જીવાદોરી સમાન પૂર્ણા નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે પર્યાવરણવિદો દ્વારા નદીને પ્રદુષિત થતી અટકાવવાની માંગ

નગરપાલિકાની બેદરકારીથી બ્લોકના કામની દોરી ગળામાં ફસાઇ અને યુવાનનું થયું મૃત્યું

Mayur
લાઠી નગરપાલિકાના કોન્ટ્રકરની બેદરકારીના કારણે નવયુવાને જીવ ગુમાવ્યો છે. ભાવની જેમ્સ પાસે પાલિકાનું કામ ચાલી રહ્યું હતું તેના બ્લોકના કામની દોરી યુવાનના ગળામાં ફસાતા બાઇક

પોરબંદરની છાયા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો થયો પર્દાફાશ

Hetal
પોરબંદર છાયા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. કોંગ્રેસ આગેવાનોએ બાંધકામ મંજુરી તેમજ એજન્ડાની મિનિટ બુક માંગતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ છે. જો કે મિનિટ

વેરાવળમાં દૂષિત અને અનિયમીત પીવાના પાણી અંગે નગરપાલિકાને પુરવઠા મંત્રીએ લેખિતમાં આદેશ આપ્યો

Hetal
ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ નગરપાલિકા દ્વારા દૂષિત અને અનિયમીત રીતે પીવાનું પાણી આવતું હોવાથી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને

નવસારીઃ વિજલપોર પાલિકામાં થોડી જ મિનિટમાં કેમ 50 કામને મંજૂરી આપી દીધી

Shyam Maru
નવસારીની વિજલપોર નગરપાલિકામાં ભાજપના નેતાઓ વચ્ચેનો આંતર કલહ સપાટીએ આવ્યો છે. અને પાલિકા ભાજપના હાથમાંથી સરકી જાય તેવી શક્યતા છે. પાલિકામાં શહેર ભાજપ પ્રમુખની ચંચુપાતથી

પોરબંદરની નગર પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે હુમલો

Hetal
પોરબંદર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. તેવા સમયે જ નગર પાલિકા પૂર્વ પ્રમુખ ઘરે હુમલાની ઘટના બની છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પંકજ મજીઠીયાના

ડીસામાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતાં 9 જૂને ચૂંટણી યોજાશે

Hetal
બનાસકાંઠાના રાજકીય એપી સેન્ટર ગણાતા ડીસામાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે ફરી ભાજપે પાલિકામાં સત્તા જાળવી રાખવા પ્રયાસો શરૂ

હિંમતનગરમાં 1712.94 લાખના વિકાસના કામોનુ લોકાર્પણ કરાયું

Hetal
હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં 1712.94 લાખના વિકાસના કામોનુ લોકાર્પણ રાજ્યના સિંચાઇપ્રધાન પરબત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરમાં લિંબચ માતાના મંદિરથી સહકારી જીન રોડને જોડતા ટીપી

સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી નગરપાલિકા પ્રથમ સ્થાન ટકાવી રાખવામાં નિષ્ફળ

Hetal
સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી નગરપાલિકાએ ગત વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ પાલિકાના શાસકો સ્વચ્છતામા મેળવેલી સફળતાને આ વર્ષે ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. જેમાં પણ

13.36 કરોડનાં ખર્ચે કરજણ ડેમની પાણી પુરવઠા યોજનામાં જ પ્લાન્ટ બંધ

Hetal
રૂ. 13.36  કરોડનાં ખર્ચે કરજણ ડેમ આધારીત પાણી પુરવઠા યોજનાં 5 વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન બનેલી છે. લોકાર્પણનાં 6 જ મહીનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ખાતો

પોરબંદર : એક કરોડના ખર્ચે બનાવેલો પાણીનો ટાંકો અને સંપ લીકેજ, ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ

Hetal
પોરબંદરમાં એક કરોડના ખર્ચે બનાવેલો પાણીનો ટાંકો અને સંપ લીકેજ હોવાનું સામે આવ્યો છે. જેથી લોકોએ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે પોરબંદરના બંદર

 નવસારીના ડ્રેનેજનાં દૂષિત પાણી માટેની સુએઝ ટ્રીટમેંટ યોજના 8 વર્ષથી અટવાઈ કાગળો પર

Hetal
નવસારી શહેરની ડ્રેનેજનાં દુષિત પાણીને ટ્રીટ કરી તેને પૂર્ણા નદીમાં છોડવાની યોજના મંજુર થયાને 8 વર્ષ વીતી ગયા છે. છતાં કાગળોમાં જ અટવાઈ રહી છે.

વાપી નગરપાલિકા પાણીનો બગાડ અટકાવવા અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરશે

Hetal
પાણીનો બગાડ અટકાવવા વાપી નગરપાલિકાએ પહેલ કરી છે. અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણી વિતરણ વ્યવસ્થા વિકસાવી છે. જેનાથી ભુતિયા કનેક્શનો પણ દૂર થશે. તો જ્યાં

શહેરાનું તળાવ બની ગયું છે ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ઉદાસીન

Hetal
વાત છે શહેરાના તળાવની. જે એક સમયે શહેરા નગરની ઓળખ હતી. આજે આ તળાવ શહેરાની શાનને કાળીટીલી લગાવે છે. કારણકે આ તળાવ બની ગયું છે

અરવલ્લીના મોડાસામાં ભયંકર ગંદકીનું સામ્રાજ્ય

Hetal
અરવલ્લી જિલ્લાનું મોડાસા હાલ ગંદકીના ઢગમાં ખદબદી રહ્યું છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવાના નગરપાલિકાના દાવા વચ્ચે પણ ભયંકર ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થઈ ગયું છે.

ભરૂચ પાલિકાના બજેટ બોર્ડમાં નગરસેવકો મચ્છરદાની અને અગબત્તી લઇને આવ્યા !

Vishal
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષની આક્રમકતા અને શાસક પક્ષના આંતરિક વિખવાદને કારણે તોફાની બની હતી. સામાન્ય સભામાં સફાઈવેરા અને લાઈટવેરાના વધારા સહિત મચ્છરોના ઉપદ્રવના મુદ્દે
Do NOT follow this link or you will be banned from the site!