GSTV
Home » Nagar Palika

Tag : Nagar Palika

પાટણ નગરપાલિકાના ભાજપના સભ્યોએ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા હડકંપ

Nilesh Jethva
પાટણ નગરપાલિકાના ભાજપાના 16 સભ્યોએ ઉપપ્રમુખ વસંત પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા હડકંપ મચી ગયો છે. હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવા સભા બોલાવી નિર્ણય કરવાની માંગ...

ડભોઈ નગર પાલિકામાં ભડકો, છ સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસે સત્તા ગુમાવી

Nilesh Jethva
ડભોઈ નગર પાલિકા કોંગ્રેસમાં વધુ એક વખત ભડકો થતા કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આજે વધુ છ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપની સભ્ય સંખ્યા 20...

વીજ બીલ ન ભરતા રાજ્યની આ નગર પાલિકાનું લાઈટ કનેક્શન કપાયું

Nilesh Jethva
બનાસકાંઠાના થરાદ નગર પાલિકાનું 28 લાખનું વીજ બીલ બાકી નિકળતા લાઇટ કનેકશન કપાયુ હતું. ત્યારે નગર પાલિકાએ પણ વેરા બાકીદારો પર લાલ આંખ કરી છે....

આશાબેન પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસને ઊંઝામાં વધુ એક ઝટકો, 18માંથી 13 સભ્યો કોંગ્રેસના

Karan
આશાબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસને ઊંઝામાં વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ શાસિત ઉંઝા પાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભરતજી રાજપૂત...

છોટા ઉદ્દેપુરમાં સત્તાધીશોના વાંકે અર્બન હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન

Yugal Shrivastava
છોટા ઉદ્દેપુર અને તેની આસપાસના આદિવાસી પંથકના લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવા આશયથી 28 લાખના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરાયુ છે. પરંતુ આ...

કોડિનાર માર્કેટયાર્ડમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ, ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત

Karan
કોડીનાર માર્કેટિંગયાર્ડની ચૂંટણી પરિણામોમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. ભાજપે કોંગ્રેસ પ્રેરિત પેનલ નાસુપડા સાફ કરી નાખ્યા છે. કોંગ્રેસ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત...

કેશોદમાં બિસ્માર રસ્તાના મામલે નગરપાલિકાના પ્રમુખના ઘરે હોબાળો

Yugal Shrivastava
બિસ્માર રસ્તાના મામલે કેશોદ નગરપાલિકાના પ્રમુખ યોગેશ સાવલીયાના ઘરે હોબાળો કરીને તોડફોડ કરાઇ.આ અંગે પોલીસ ફરિયાદ કરાઇ છે. રસ્તાના મુદ્દે રજૂઆત કરવા આવેલા લોકોએ નગરપાલિકાના...

જાણો કઈ નગરપાલિકામાં ભાજપના એકસાથે 15 સભ્યએ રાજીનામા આપી દીધા

Karan
વિજલપોર નગર પાલિકાના બાગી કોર્પોરેટરોએ સસ્પેન્શન અંગે કારણદર્શક નોટિસ આપ્યા બાદ આજે બાગી કોર્પોરેટરોએ પક્ષમાંથી સામૂહિક રાજીનામાં ધરી દેતા નવો વળાંક આવ્યો છે. જોકે જિલ્લા...

VIDEO: શિહોરમાં પાલિકાના અધિકારી નશામાં બબ્બર શેર બન્યા, પ્રમુખને પણ ન છોડ્યા

Karan
ભાવનગરના શિહોર નગર પાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી આનંદ રાણાનો વીડિયો વાયરલ થયો છે. તેઓ નશાની હાલતમાં દુકાનદાર સાથે બોલાચાલી કરતા જોવા મળી રહ્યા છે. તેઓએ...

પાટણના પાલિકા ભવન માટે સરકાર પાસે નાણાં હોય તો ઈમારત બચી શકે છે

Karan
પાટણ નગરનાં પાલિકા ભવનને હવે રિપેરીંગની જરૂરત જણાઇ રહી છે. 50 વર્ષ જૂના આ ભવનનાં હવે કાંગરા સાથે પ્લાસ્ટર પણ ખરવા લાગ્યું છે. પાલિકાનાં બિલ્ડીંગમાં...

અમરેલી નગરપાલિકાની બેઠકમાં ખુરશીઓ ઉડી, ચીફ ઓફિસર પર થયો હુમલો

Mayur
અમરેલી નગરપાલિકાની મળેલી બોર્ડની બેઠકમાં ગરમા-ગરમીનો માહોલ સર્જાયો હતો. બોર્ડ બેઠકમાં ખુરશીઓ ઉડતા માહોલ ગરમાયો હતો. વિરોધ પક્ષના સમર્થકો દ્વારા ચીફ ઓફિસર પર ખુરશી વડે...

મહેસાણા લોક ભાગીદારી યોજનામાં મંજૂર થયેલા રોડનું કામના લોકોએ નક્કી કરાયેલ રકમ ન ભરાતા અટકાવાયું

Yugal Shrivastava
મહેસાણામાં વી.કે.વાડી નજીક આવેલા શિવશક્તિ ફ્લેટમાં લોક ભાગીદારી યોજનામાં મંજૂર થયેલા સીસી રોડનું કામ કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરી દેવાયું હતું. પરંતુ ફ્લેટ તરફથી લોક ભાગીદારીની...

અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ તમામ 11 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા જમાવી

Mayur
અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીન આબરુનું ધોવાણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અટક્યુ છે. અમરેલીની તમામ 11 તાલુકા પંયાયતમાં કોંગ્રેસે સત્તા જમાવી છે. બે...

વાપી પાલિકાના માજી પ્રમુખે પોતાના વોર્ડની સમસ્યાઓ માટે મોરચો લઇને આવવું પડ્યું 

Yugal Shrivastava
બોલો વાપી પાલિકાના માજી પ્રમુખે પણ પોતાના વોર્ડની સમસ્યાઓ માટે મોરચો લઇને આવવું પડ્યું. વાપી નગર પાલિકાના વોર્ડ નંબર 5માં આવેલા ડુંગરાના ડુંગરી ફળીયા, આહીર...

ધોરાજી પાલિકામાં કોંગ્રેસના 19 સભ્યોએ પ્રમુખ સામે મૂકી અવિશ્વાસની દરખાસ્ત

Karan
ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. નગરપાલિકા પ્રમુખ સામે 19 કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ધોરાજીમાં માત્ર 2 મહિનામાં જ કોંગ્રેસનું ઘર સળગ્યું છે....

ભરૂચમાં તળાવના કાંઠે યોજાયો લેસર શો : જૂઓ VIDEO

Karan
પહેલી મેના ગુજરાત સ્થાપના દિનની ઉજવણીનો આરંભ ભરૂચમાં થઇ ચૂકયો છે. ભરૂચમાં રોશનીનો ઝગમગાટ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચના માતરીયા તળાવ પર...

પાણી અને રસ્તાના મામલે ભાજ૫ના કાર્યકરોએ કરવા ૫ડ્યા ઉ૫વાસ

Karan
અમરેલીના બગસરામાં નગરપાલિકાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. ભાજપના નગરસેવકોનો આક્ષેપ છે કે, સ્થાનિક લોકોના વિવિધ પ્રશ્નો અંગે અવાર-નવાર રજૂઆત કરવામાં આવી...

ગોધરાના વ્હોરાવાડમાં અસહ્ય ગંદકીથી સ્થાનિક પ્રજામાં તિવ્ર રોષ

Karan
ગોધરાના વ્હોરાવાડમાં ગંદકીના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. એક તરફ નગરપાલિકા સ્વસ્છતાના દાવાઓ કરી રહી છે ત્યારે વ્હોરવાડમાં ફેલાયેલી ગંદકીએ પાલિકાની પોલ ખોલી છે....

તાપી : કચરાના ડંપિંગ સાઈટમાં લાગેલી આગ હજુ બેકાબૂ

Yugal Shrivastava
તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાની કચરાના ડંપિંગ સાઈટમાં લાગેલ આગ પર હજુ કાબૂ મેળવી નથી શકાયો. વ્યારા તેમજ સોનગઢના ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા...

નગર પાલિકાએ જ કરી 43727 મેટ્રીક ટન ખનિજ ચોરી : સત્તાધીશો પાસે નથી જવાબ

Karan
કેશોદ નગરપાલિકામાં 29 કરોડની ટેન્ડર પ્રક્રિયાને લઇને મામલો ગરમાયો છે. કેશોદના પીપળીધાર વિસ્તારમાં ખનીજ ચોરીમાં ખુદ નગરપાલિકાનો જ હાથ હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કરતા ચકચાર...

બનાસકાંઠામાં એકી સાથે સ્થાનિક સ્વરાજની ત્રણ સંસ્થાના બજેટ થયા પસાર !

Karan
બનાસકાંઠા જીલ્લાની જીલ્લા પંચાયતની આજે સાધારણ સભા યોજાઈ. જેમાં જીલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. 8 કરોડ 60 લાખનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું...

રસ્તા ઉ૫ર નદીની જેમ વહેતુ પાણી : દ્વારકામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી

Karan
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના મુખ્ય માર્ગ પર પાણીની લાઈન ત્રણ દિવસથી તૂટી હોવા છતા તંત્ર...

ખેરાલુ પાલિકાથી નારાજ કોન્ટ્રાક્ટરે કલેક્ટર કચેરીમાં કર્યો આત્મવિલો૫નનો પ્રયાસ

Karan
ખેરાલુ નગરપાલિકાથી નારાજ એક લેબર કોન્ટ્રાકટરે કલેકટર કચેરીની બહાર આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે તેને તાત્કાલીક બચાવી લઇને મહેસાણા સિવિલમાં ખસેડયા છે. પ્રભુદાસ...

જૂનાગઢ પાલિકામાં કોંગ્રેસનો દબદબો : જાણો કોને મળ્યો પ્રમુખ, ઉપ પ્રમુખનો તાજ

Karan
નગરપાલિકા ચૂંટણીમાં આંકડાની દ્રષ્ટિએ ભાજપનો દબદબો જોવા મળ્યો. ભાજપે કુલ 75 નગરપાલિકામાંથી 47 નગરપાલિકા પર જીત હાંસલ કરી છે. જ્યારે કે કોંગ્રેસે 16 અને અન્ય...

ગારિયાધારમાં ભાજ૫ના કાર્યકરો ભાન ભૂલ્યા : સરઘસમાં પૈસા ઉડાવતા વિવાદ

Karan
ભાનવગરના ગારિયાધાર નગર પાલિકા પ્રમુખની વરણી સમયે ભાજપના કાર્યકરો સત્તામાં મદમસ્ત બન્યા હતા.અને ભાન ભુલ્યા હતા. નગરપાલિકા પ્રમુખની વરણીના વિજય સરઘસમાં ધારાસભ્યની હાજરીમાં પૈસા ઉડાડવામાં...

ભાજ૫-કોંગ્રેસને લ૫ડાક : છોટાઉદેપુર પાલિકામાં બસપા સૂકાની બને તેવા એંધાણ

Karan
છોટાઉદેપુર નગરપાલિકા ત્રીજા મોરચા તરીકે મેદાનમાં ઉતરેલી બહુજન સમાજ પાર્ટી પાલિકાનું સુકાન સંભાળે તેવા એંધાણ વર્તાયા છે. અપક્ષો સહિત કોંગ્રેસની એક મહિલા સભ્યએ બસપાને ટેકો...

પાલિકાની ચૂંટણી પુરી થતા જ વચનો વિસરાયા : ભાણવડમાં ઠેર ઠેર ગંદકી, ઉભરાતી ગટરો

Karan
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં નગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ ગંદકીના થર જામ્યા છે. ચૂંટણી ટાણે ભાણવડનો વિકાસ કરવાનો અને સ્વચ્છ ભાણવડની વાતો કરતા ભાજપના નેતાઓએ...

ગાંધીધામ : ૩૦૦ કામદાર, 40 લાખનુ બજેટ, છતાં શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ !

Karan
કચ્છના આર્થિક પાટનગર એટલે ગાંધીધામમાં દેશનું સૌથી મોટું બંદર કંડલા પોર્ટ આવેલું છે. ત્યારે ગાંધીધામ ભાજપ શાસિત નગર પાલિકા અનેક વાર સફાઈ અભિયાનના નામેં નાટક...

સ્વરાજનો સંગ્રામ : ગુજરાત રાજ્યની કઈ પાલિકામાં કોની જીત, જુઓ સંપૂર્ણ યાદી

Karan
ગુજરાત રાજ્યની 74 નગર પાલિકામાં ચૂંટણી યોજાયા બાદ આજે સવારથી હાથ ધરાયેલી મત ગણતરીમાં ૫રિણામો જાહેર થવા માંડ્યા છે. જાફરાબાદ પાલિકામાં ભાજ૫ના 28 સભ્યો બિનહરિફ...

LIVE : સ્વાનિક સ્વરાજનો સંગ્રામ : ભાજ૫ને ૧૬૨૬, કોંગ્રેસને ૫૫૦ બેઠક

Karan
પાલિકાની ચૂંટણીમાં ભાજ૫ને ૧૬૨૬ અને કોંગ્રેસને ૫૫૦ બેઠકો મળી ભાજ૫ને ૧૯ પાલિકાનું નૂકશાન : છતા બપોરે કરાશે ઉજવણી ! ગામડા બાદ નાના શહેરોમાં ૫ણ ભાજ૫ના...
Do NOT follow this link or you will be banned from the site!