આફ્સ્પા / મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય : આજથી અસમ, નાગાલેન્ડ, મણિપુરના ૩૬ જિલ્લામાંથી આફ્સ્પા ખતમ
મોદી સરકારે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં દાયકાઓ પછી આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (આફસ્પા) અંગે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ૧લી એપ્રિલ ૨૦૨૨ના રોજથી નાગાલેન્ડ,...