માર્ગ દુર્ઘટના / પશ્ચિમ બંગાળમાં સ્મશાન જઈ રહેલી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, 18ના મોત, 5 ઘાયલHARSHAD PATELNovember 28, 2021November 28, 2021પશ્ચિમ બંગાળમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને ત્યાં એકઠા થયેલા લોકોની મદદથી...