યતિ નરસિમ્હાનંદે ફરી આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ, કહ્યું- મુસ્લિમ વડાપ્રધાન બનશે તો 50 ટકા હિંદુ ધર્મ પરિવર્તન કરી લેશે
દસના દેવી મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ ફરી એકવાર ચર્ચામાં છે. પોતાના ઉશ્કેરણીજનક નિવેદનો માટે સમાચારોમાં રહેલ યતિ નરસિમ્હાનંદે રવિવારે પોતાની ટિપ્પણીથી વધુ એક વિવાદ સર્જ્યો...