અયોધ્યા બાબરી વિધ્વંસ વિવાદ : અડવાણી, કલ્યાણ, ઉમા અને મુરલી મનોહર જોશી સહિતને મુક્ત કરવાની અરજી પણ સુનાવણી આજે
હાઇકોર્ટેમાં અયોધ્યાના વિવાદિત માળખા પર વિધ્વંસ મામલે 30 સપ્ટેમ્બર 2020ના નિર્ણયને પડકારવા વાળી રીવીઝન અરજી પર બુધવારે સુનાવણી નિયત છે. અરજી દાખલ કરીને પૂર્વ ઉપપ્રધાનમંત્રી...