કરુણ અંજામ / પ્રેમિકાએ લગ્નની ન પાડતા પ્રેમીએ કરી હત્યા, પકડાઇ ના જવાય તે માટે ભેષ બદલ્યો: આખરે આવી રીતે પકડાયો
મીરાએ લગ્ન માટે ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમી સંદીપે તેને ગળા ટૂંપો દઇને હત્યા કરી હતી. ત્યારબાદ ભાગી ગયેલો સંદીપ બીજા દિવસે લાશ જોવા માટે સ્થળ...