અમેરિકા/ મેક્સિકો સીટીમાં બંદૂકધારીએ એક જ પરિવારના આઠ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
અમેરિકા ગુનાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. મેક્સિકો સિટી નજીક એક ઘર પર બંદૂકધારીઓએ હુમલો કર્યો, જેમાં 8 લોકોના મોત થયા. બંદૂકધારીઓના હુમલામાં માર્યા...