GSTV

Tag : municipality

ભાજપે સાત મહિનામાં જ આ નગરપાલિકા પર ફરી સત્તા જમાવી, છેલ્લી ઘડીએ કોંગ્રેસના ત્રણ સભ્યોની વિકેટ ખેડવી

Nilesh Jethva
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે ફરી એક વખત તેમની પાસેથી સત્તા આંચકી લેતા રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં પ્રમુખપદેથી ઘનશ્યામ સોલંકીને દૂર...

શાકભાજી વેહેંચીને પેટીયું રળતા ફેરિયાઓએ પાલિકાના અધિકારીઓ સામે લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટના ફેરિયા પાસેથી પાલિકા દંડ વસુલતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. શાકભાજી વેચીને પરિવારને પેટિયું રળતા ફેરિયાઓને પાલિકા અધકારીઓ કનડગત કરતા હોય...

વિકાસના નામે વેડફાટ, આ નગરપાલિકાએ પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો

Nilesh Jethva
પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પહેલા તો લાખોના ખર્ચે રોડ બનાવાયો અને બાદમાં તેમાં ખોદકામ ચાલુ કરાયુ. પાલનપુરના સંજયચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરોના મેનહોલ...

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

Bansari
સાબરકાંઠાની ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે.  પત્રિકામાં સેવાના નામે મેવા અને વિકાસના આડે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા...

ગુજરાત સરકાર માસિક 35 હજાર વાહન ભાડાના આપે છે પણ આ જિલ્લો ચૂકવણી 45 હજારની કરે છે

Arohi
જૂનાગઢ મનપામાં ભાડે વાહનો રાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. મનપા દ્વારા બજાર કિંમત કરતા વધુ કિંમતે વાહન ભાડે રાખવામાં આવે છે. ત્યારે ચોકાવનારી વિગત એ...

પાલિકાની કાર્યવાહીથી હિંમતનગરમાં પ્લાસ્ટિક વેંચનારા વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
સાબરકાંઠાના હિંમતનગરની પાલિકાએ પ્લાસ્ટિક વેચનારાઓ પર હાલ તો તવાઈ શરૂ કરી છે. પ્લાસ્ટીકના હોલસેલ વેપારી અને શાકમાર્કેટમાં રેડ કરી 3000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે....

વિરમગામમાં મહિલાઓએ પાલિકાની કચેરીમાં બોલાવ્યો હલ્લાબોલ, આપી આ ચીમકી

Nilesh Jethva
વિરમગામની જીગર સોસાયટી વિસ્તારમાં ગટરના પાણી ભરાતા મહિલાઓએ પાલિકાની કચેરીએ હલ્લાબોલ કર્યો. હતો. ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિક રહેવાસી અને રાહદારીઓની હાલાકીમાં વધારો થયો છે....

સુરતનો આ પરિવાર છતા ઘરે થયો બેઘર, વરસતા વરસાદમાં નાના બાળકો સાથે બહાર વિતાવી રાત

Nilesh Jethva
સુરતની જનતાને સ્માર્ટ સુવિધા આપવાની વાત કરતી સુરત મહાનગરપાલિકાની સ્માર્ટનેસ કામગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ કર્યા હોવાની વાતે એક પરિવારના ઘરને સંપૂર્ણ રીતે...

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી

Arohi
સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી એટલેકે ૧૩૮.૬૭ મીટર સુધી ભરાયો છે. જેની ભાવનગર મહાનગરપાલિકા વહિવટી તંત્ર...

બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના સભ્ય સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ

Nilesh Jethva
અમદાવાદમાં બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના સભ્ય મહેશ પટેલ સહિત 6 શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીમાં દબાણ બાબતે થયેલા ઝગડાને લઈ આરોહી કલબના ચેરમેન...

થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યોએ જ ખોલી

Nilesh Jethva
થરાદ નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુદ ભાજપના સભ્યો જ ખોલી રહ્યા છે. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે. નગરપાલિકાના સભ્ય કાસમે...

રાજ્યમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકી મામલે સીએમ રૂપાણી આપ્યા આ આદેશ

Nilesh Jethva
રાજ્યભરમાં વરસાદ બાદ લોકોને પડી રહેલી હાલાકી દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કરી છે. ખરાબ રોડ રસ્તા અને વકરેલો રોગચાળો કાબૂમાં લેવા સરકારે અધિકારીઓને...

ગોધરા પાલિકાના કોન્ટ્રાક્ટરની પોલ ખુલી, સરકારના સફાઈ અભિયાન પર ફેરવતા હતા પાણી

Nilesh Jethva
પંચમહાલના ગોધરા નગર પાલિકાના ભુગર્ભ ગટર કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે. ગોધરા મેશરી નદીમાં દૂષિત પાણી ઠલવાતુ હોવાનું સામે આવ્યું છે. ભુગર્ભ ગટર યોજનાનું દુષિત પાણી...

વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદ ગાંધીએ કેસરિયો ધારણ કર્યો

Nilesh Jethva
વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગોવિંદ ગાંધી કેસરિયો ધારણ કરતાં આજે ભાજપમાં જોડાયાં છે. કમલમ ખાતે વિસનગરના ધારાસભ્ય રૂષિકેશ પટેલ તથા ભાજપ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની હાજરીમાં...

અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટીના નામે પોલંપોલ

Nilesh Jethva
સુરતનો અગ્નિકાંડ હોય કે પછી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં બનેલી આગની ઘટના. તંત્ર હજુ પણ સુધરવાનું નામ નથી લેતું. અમદાવાદ જિલ્લામાં 7 નગરપાલિકાઓ આવેલી છે....

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે યોજાઈ ચૂંટણી

Arohi
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. પાલિકા પ્રમુખ સસ્પેન્ડ થયા બાદ જગ્યા ખાલી પડતાં ચૂંટણી યોજાઈ છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાન...

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

Mansi Patel
બોટાદ નગરપાલિકામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કારણ કે, કોંગ્રેસના છ સભ્યોએ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ નેતા સૌરભ પટેલે નગર પાલિકાના...

બાવળા નગરપાલિકાના 30 જેટલા કર્મચારીઓ સાત દિવસથી હડતાળ પર, ચીફ ઓફિસમાં સંપર્ક કરતાં તર્કવિતર્ક શરૂ

GSTV Web News Desk
અમદાવાદના બાવળા નગર પાલિકા 30 જેટલા કર્મચારીઓ છેલ્લા સાત દિવસથી હડતાળ પર છે. બાવળામાં ત્રણ મહિના પહેલા ભૂગર્ભ ગટર સાફ કરતાં સમયે બે કામદારો અને...

આણંદમાં નગરપાલિકાએ 125 જેટલાં દબાણો પર બૂલડોઝર ફેરવી દીધાં

Arohi
દબાણ હટાવો ઝુંબેશના બીજા રાઉન્ડમાં સોમવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાકરોલ ટી પોઈન્ટથી વડતાલ, જોળ, બાકરોલ સુધીના માર્ગ ઉપર ખડકાયેલ ગેરકાયદેસર કાચા-પાકા દબાણો...

વલસાડ નગરપાલીકાના સભ્યએ દર્શાવ્યો અનોખો વિરોધ, સભામાં મોં પર પટ્ટી લગાવીને આવ્યા

Arohi
વલસાડ નગરપાલીકાની સામાન્ય સભામાં સભ્ય ઉજેશ પટેલે વિરોધ માટે નવો અભિગમ અપનાવ્યો. ઉજેશ પાલિકાની સભામાં પોતાના મોં પર પટ્ટી લગાવીને આવ્યા હતા. અનેક રજૂઆતો કરવામાં...

આ શહેરની મહાનગરપાલિકાની લાલીયાવાડી આવી સામે,ત્યાર બાદ થયું શું….

pratik shah
જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓને થુકેલુ ચાટવામાં જરા પણ શરમ આવતી નથી.. કૌભાંડો માટે ખ્યાતનામ થઈ ગયેલી મહાનગરપાલિકાનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે.સુરતની ઘટના બાદ જાગેલા...

વલસાડઃ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર ઉતરેલા કર્મચારીની તબિયત લથડી

Arohi
વલસાડ નગરપાલિકાના છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર ઉતરેલા હંગામી કર્મચારીની તબિયત લથડી હતી. ત્યારબાદ કર્મચારીને સારવાર માટે નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગરમીના કારણે...

દ્વારકા નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ, નિમિષ ઘેલાણીએ આપ્યું રાજીનામું

Arohi
દ્વારકાની ભાણવડ નગરપાલિકાના ભાજપના સત્તાધિશોના હોદ્દેદારોનો આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. જેનાથી કંટાળી ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે નિમિષ ઘેલાણીએ રાજીનામું આપ્યું છે. ભાણવડ...

અમરેલીઃ 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા નગરપાલિકાના સદસ્યોએ અપનાવ્યો આ રસ્તો

Arohi
અમરેલી નગરપાલિકાના 11 કોંગી સદસ્યો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસના સભ્યો દ્વારા માંગવામાં આવેલ માહિતી નહીં આપતા મામલો ગરમાયો છે અને છેલ્લા 10 દિવસથી...

વલસાડ : જો નગરપાલિકાના મકાનની જ છત તૂટી પડે, તો તમારો વિકાસ ક્યાંથી થવાનો ?

Yugal Shrivastava
વલસાડ નગરપાલિકાના નવનિર્મિત મકાનના કારોબારી અધ્યક્ષની કેબીનની સિલિંગ તૂટી પડયાની ઘટના બનવા પામી છે. તંત્રના પોતાના સ્થાન અને સ્થળ જો આમ અસુરક્ષીત હોય તો પછી...

દ્વારકામાં શૌચાલય કૌભાંડ બાદ સામે આવ્યું આ કૌભાંડ, ઓડિટમાં ખુલ્યું  કરોડોનું ચુકવણું 

Arohi
દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં શૌચાલય કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઓખા નગરપાલિકામાં એલ.ઈ.ડી.લાઈટનું કૌભાંડ સામે આવ્યું છે. બજેટમાં જોગવાઇ અને ઇ-ટેન્ડરિંગ કર્યા...

પાલિકા પહેલા પોતે કરેલા દબાણો હટાવે, હાલોલના વેપારીઓનો આક્ષેપ

Arohi
હાલોલ નગરપાલિકા દ્વારા હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહનો અને રાહદારીઓને અડચણ રૂપ દબાણો...

દ્વારકાઃ જામરાવલ નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ચાર સભ્યોએ બળવો કરતા ભાજપની જીત

Arohi
દ્વારકાના જામરાવલ નગર પાલિકાની પ્રમુખ અને ઉપ પ્રમુખની ચુટણીમાં ભાજપનો વિજય થયો છે. પ્રાંતઅધિકારી અને ચીફ ઓફિસરની હાજરીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ...

અરવલ્લીઃ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે ગુમાવી બાયડ નગરપાલિકા

Arohi
અરવલ્લીના બાયડના નગર પાલિકા ભાજપે ગુમાવી છે. આજે નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાહીબાનું મલેક પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમને ચૂંટણીમાં 13 વોટ...

અમરેલીઃ કોંગ્રેસ શાસિત નગર પાલિકામાં આંતરિક વિખવાદ સપાટી પર

Arohi
અમરેલીમાં કોંગ્રેસ શાસિત નગર પાલિકામાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. નગર પાલિકા તંત્ર સામે કોંગ્રેસના જ 20 સભ્યોએ મોરચો માંડ્યો છે અને ડૉકટર જીવરાજ મહેતા...
Do NOT follow this link or you will be banned from the site!