GSTV

Tag : Mumbai

મુંબઈના જુહૂ ચૌપાટીમાં તરવા માટે ગયેલા પાંચ યુવકો ડૂબ્યા, ત્રણના મોત

Yugal Shrivastava
મુંબઈના જુહૂ ચૌપાટીમાં તરવા માટે ગયેલા પાંચ યુવકો ડૂબી ગયા છે. આ પાંચેય મિત્રોમાંથી ત્રણના મોત નીપજ્યા છે. એક યુવકને બચાવી લેવાયો છે અને હજી...

જાણો એક જ ક્લિક પર વરસાદને કારણે દેશના રાજ્યોની પરિસ્થિતિ વિશે

Yugal Shrivastava
દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તર ભારતમાં મોનસૂન આવ્યા બાદથી જ ઘણાં રાજ્યમાં પૂરની સ્થિતિ છે. ઉત્તરાખંડની મોટાભાગની નદીઓમાં...

મુંબઈ ભારે વરસાદના કારણે જળબંબાકાર, અંધેરીથી બોરીવલમાં ટ્રાફિક જામ

Arohi
મુંબઈમાં ભારે વરસાદ અને અંધેરી ફૂટ ઓવર બ્રિજની દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના સમયને પણ બદલવામાં આવ્યા છે. વરસાદને...

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પહોંચ્યા છે. જ્યા તેમનું મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈમાં તેઓ ઈમર્જનસી દરમ્યાન લડાઈ લડનારા વ્યક્તિઓ સાથે મુલાકાત...

આજે ફરી મુંબઈમાં ભારે વરસાદની આગાહી

Yugal Shrivastava
મુંબઈમાં આજે ફરીવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈગરાઓની મુશ્કેલી વધી છે. મુંબઈના કુર્લા, અંધેરી, સાયન, સાંતાક્રૂઝ સહિત અનેક...

મુંબઇમાં વરસાદનો ભયાનક નજારો…જમીન ધસી અને તેમાં સમાઇ ગઇ ગાડીઓ

Bansari
મુંબઈમાં ભારે વરસાદના કારણે વડાલાની એન્ટોપ હિલમાં ભેખડ ધસી પડી હતી.  એન્ટોપ હિલમાં એક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભેખડ ધસી...

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : 2નાં મોત, એન્ટોપ હિલમાં ભેખડ ધસતાં 8 કાર દબાઈ

Karan
મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઈગરાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈના ચેમ્બુરમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોસ્ટલ કોલોનીમા પાણી ભરવાના કારણે ...

ચાંદીના ભાવ તૂટયા, સોનાના ભાવમાં વધારો થયો : સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર

Karan
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. ચાંદીના ભાવ તૂટયા હતા  જ્યારે  સોનાના ભાવ વધી આવ્યા હતા.  ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ..૪૦ હજારની અંદર...

ડોલરના ભાવ ઉછળતાં વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવ 2થી 3 ટકા તૂટી ગયા

Karan
મુંબઈ સોના- ચાંદી બજાર રવિવારે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવ વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવ...

દિપિકા પાદુકોણની બિલ્ડિંગમાં ભીષણ આગ, 16 કરોડમાં ખરીદ્યો હતો આલિશાન ફ્લેટ

Bansari
મુંબઇના વર્લી વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતમાં આગ લાગી છે. 33 માળની આ બિલ્ડિંગના 31માં માળે આગ લાગી છે. આગને કાબુમાં લેવા 10 જેટલા ફાયર...

રાહુલ ગાંધીએ મુંબઇમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું, પીએમ મોદી અડવાણીનું સન્માન નથી કરતા

Mayur
મુંબઇમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કર્યું. રાહુલના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા. બૂથ સ્તરીય સભામાં રાહુલે ભાજપ અને મોદી સરકારને નિશાને...

ઉતર પ્રદેશમાં ભારે વરસાદના કારણે 26 લોકોના મોત, દિલ્હી-મુંબઇમાં આંધી તોફાનનો કહેર

Mayur
મૌસમના પહેલા વરસાદે જ ભારતના ત્રણ મહાનગરો પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. યુપી, દિલ્હી અને મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે એક તરફ જનજીવન...

મુંબઈમાં પ્રથમ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત : અધિકારીઅોની રજાઅો રદ

Karan
મુંબઇમાં ભારે વરસાદ સાથે મોનસૂનની શરૂઆત થઇ ગઇ છે. તેથી મુંબઇકરોને ગરમીથી રાહત મળી છે પરંતુ બીજી તરફ ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ અને નીચાણવાળા...

સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ અમિત શાહની માધુરી દીક્ષિત સાથે મુલાકાત

Mayur
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષીત અને તેના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા સંપર્ક...

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

Karan
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં ચોમાસુ સક્રિય થયું છે. સ્કાઈમેટે ચેતાવણી...

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મુખ્ય રસ્તા પર ગોઠણસમા પાણી

Yugal Shrivastava
માયાનગરી મુંબઇમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આમ તો મેઘરાજાની એન્ટ્રી મુંબઇમાં પહેલા જ થઇ ગઇ હતી. પરંતુ આજે વરસેલા વરસાદના કારણે જાણે મુંબઇ સ્થગિત...

ખેડૂતોની હડતાલની દિલ્હી-મુંબઈમાં અસર, શાકભાજીના ભાવમાં વધારો

Arohi
શુક્રવારથી શરૂ થયેલી ખેડૂતોની ગામડાં બંધ કરવાની હડતાલની અસર આંદોલનના બીજા દિવસે દેખાવાની શરૂઆત થઈ ચુકી છે. જેને કારણે દિલ્હી અને મુંબઈમાં શાકભાજીના ભાવમાં વધારો...

સતત 16માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો, જાણો ગુજરાતમાં તેની કિંમત

Yugal Shrivastava
દેશમાં સતત 16માં દિવસે પણ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આજે 16 પૈસા તો ડીઝલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની...

ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનશે મરીન ડ્રાઈવ : વર્લ્ડ હેરિટેજ સાઈટમાં મળી શકે છે સ્થાન

Mayur
મુંબઈગરાઓ માટે જાણીતું ટુરિસ્ટ ડેસ્ટિનેશન મરીન ડ્રાઈવ અને કલા માટે જાણીતી બનેલી કોર્ટ ટુંક સમયમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થઈ શકે છે. મરીન ડ્રાઈવને હેરિટેજ...

મુંબઈના પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા મામલે આજે ચુકાદો આવે તેવી શક્યતા

Yugal Shrivastava
મુંબઈના પવઈ વિસ્તારના પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના લગભગ સાત વર્ષ બાદ સીબીઆઈની વિશેષ અદાલત આજે આ સનસનાટીપૂર્ણ મામલામાં પોતાનો ચુકાદો ફરમાવે તેવી શક્યતા છે. અધિક...

મુંબઈ એરપોર્ટ પરથી સોનાના 6 બિસ્કીટની દાણાચોરી ઝડપાય

Mayur
મુંબઈ એરપોર્ટ પરથી સોનાની મોટી દાણચોરી ઝડપાઈ છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છ કિલો સોનું ઝડપ્યું છે. એક-એક કિલોના છ...

VIDEO: આખો દિવસ ઘરની બહાર ઉભા રહ્યા ફેન્સ, સલમાને ઈશારો કરતા કહ્યું ઘરે જઈને સુઈ જાવ

Arohi
બોલીવુડ એક્ટર સલમાન ખાનને કાળીયાર શિકાર મામલે શનિવારે જામીન મળ્યા. ત્યારે બાદ તે રાત્રે ૮ વાગે મુંબઈ પહોચ્યો અને થોડા સમયમાં તે પોતાના ઘરે પહોચ્યો....

અનિલ અંબાણીએ મુંબઇ કોંગ્રેસ પ્રમુખ નિરૂ૫મને રૂ.1 હજાર કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી

Karan
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ગ્રુપે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરૂપમને એક હજાર કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. કંપની દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પણ નિરૂપમ...

રાજ્યમાં હીટવેવની અસર, સાત શહરો બન્યા અગનભઠ્ઠી, મુંબઇમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Bansari
ગુજરાતમાં ઉનાળાએ આખરે અસલ મિજાજ  બતાવવાનું શરૂ કરી દેતા ૧૧ શહેરમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર થયો છે. જેમાં વેરાવળ સૌથી વધુ ૪૧ ડિગ્રીમાં શેકાયું...

દાદર રેલવે સ્ટેશન પર છાત્રોનો હોબાળો, 30 ટ્રેનો રદ, 3 કલાક બાદ ટ્રેન શરૂ

Yugal Shrivastava
મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીઓના હોબાળો વચ્ચે સેન્ટ્રલ લાઈન શરૂ કરવામાં આવી છે. અંતે ચાર કલાક બાદ વિદ્યાર્થીઓએ ધરણા સમેટ્યા છે. આજે સવારે રેલ...

34 કરોડના ફ્લેટમાં વિરાટે કર્યું શિફ્ટ, ફેન્સ સાથે શેયર કર્યા ફોટો

Arohi
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નવા ઘરની પહેલી ઝલક પોતાના ફેન્સ સાથે શેયર કરી. વિરાટ કોહલીએ પોતાની નવું ઘર મુંબઈમાં લીધું છે. ગયા...

Viral Video : OMG ! ગટરમાં સ્ટોર કરેલી શાકભાજી વેચી રહ્યાં છે આ વિક્રેતાઓ !

Bansari
સોશિયલ મિડિયા પર હાલ એક ચોંકાવનારો વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાંક શાકભાજી વેચનારાઓ ગટર માંથી શાકભાજી બહાર કાઢતા જોઇ શકાય છે. આ વિડિયો...

ગરીબ લોકોનો અમીર દેશ બન્યો ભારત, માયનગરી મુંબઈ ટૉપ પર

Yugal Shrivastava
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો રહેતા હોય છે. એક એ લોકો જે અન્નના એક દાણા માટે ભટકતા હોય છે. એમ કહીએ તો ગરીબીની જાળમાં એવા ફસાયા...

ઓવૈસી ઉ૫ર મુંબઇમાં જૂતુ ફેંકાયુ : ત્રણ તલાક મુદ્દે સંબોધન દરમિયાન બની ઘટના

Karan
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ઉપર મુંબઈમાં આયોજિત રેલીમાં જૂતુ ફેંકવામાં આવ્યું છે. જો કે જૂતુ ફેંકતા તેઓ બચી ગયા હતાં....

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જુઓ કેટલે પહોંચ્યો ભાવ?

Yugal Shrivastava
સરકારના અચ્છે દિનના વાયદા વચ્ચે મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂપિયા 80ને પાર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની...
Do NOT follow this link or you will be banned from the site!