મોટા સમાચાર / મુંબઈ પોલીસે પીએમસી બેંકના પૂર્વ ડિરેક્ટરની કરી ધરપકડ, 4300 કરોડ બેંક કૌભાંડનો છે મુખ્ય આરોપી
પીએમસી બેંક કૌભાંડના મુખ્ય આરોપીની ભારતીય સુરક્ષા એજન્સીએ બિહારના રક્સૌલ બોર્ડરથી ધરપકડ કરી છે. આરોપી દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વર્ષ 2019માં...