મતદાન બાદ દીપિકાએ શેર કરી તસવીર, નાગરિકતા પર સવાલ ઉઠાવનારને આપ્યો જબરદસ્ત જવાબBansariMay 1, 2019May 1, 2019દીપિકા પદુકોણ ભારતીય નાગરિક નથી, અને તેને ભારતમાં મતદાનનો અધિકાર નથી તેવી વાત ઘણા સમયથી ચર્ચાઇ રહી હતી. અંતે દીપિકાએ આ વાતને માત્ર અફવામાં ખપાવીને...