Archive

Tag: Mumbai Dabbawala

પ્રિંસ હેરીનાં લગ્નમાં મુંબઇના ડબ્બાવાળાઓ આપશે આ ખાસ ગિફ્ટ

શનિવારે એટલે કે આવતી કાલે બ્રિટનનાં શાહી પરિવારનાં પ્રિંસ હેરી અમેરિકન એક્ટ્રેસ મેગા માર્કેલ સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે ત્યારે મુંબઈનાં મશહુર ડબ્બાવાલાએ પણ તેની ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. ડબ્બાવાલાનાં પ્રવક્તા સુશાષ તાલેકરે જણાવ્યુ કે અમે પ્રિંસ હેરીનાં લગ્નની વિશિષ્ટ…