સ્મૃતિએ લીધા મુલાયમ યાદવના આશીર્વાદ, દિલ્હીથી યુપી યાદવોને સંદેશ આપવાનો કર્યો પ્રયાસ
સંસદમાં શિયાળુ બજેટ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આ દરમિયાન, ‘મુલાયમ’ શિષ્ટાચારને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં, સપાના સંરક્ષક મુલાયમ સિંહ...