રાજકારણ/મુલાયમ સિંહ યાદવની પૂર્વ પુત્રવધૂ ભાજપમાં જોડાઇ, ફર્રુખાબાદમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી માટે ઘમાસાણ
ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી પહેલા પક્ષપલટાની રમત શરૂ થઈ ગઈ છે. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પરિવારની પૂર્વ પુત્રવધૂ મોનિકા યાદવ ભાજપમાં જોડાઈ...