GSTV

Tag : MS University

સરદાર પટેલ જે શાળામાં ભણ્યા એ શાળાની હાલત થઈ બદથી બદતર, અધ્યપકોને પગારના ફાંફા: ચાલુ પરીક્ષામાં શિક્ષકોએ આપ્યું રાજીનામું

Karan
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની એક્સપરિમેન્ટલ સ્કૂલની સ્થિતિ યુનિવર્સિટી સત્તાધીશોની ઉપેક્ષાના કારણે દિવસે ને દિવસે બગડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ સ્કૂલમાં ભારતના પહેલા ગૃહમંત્રી અને નાયબ...

ચોરી કરવી ભારે પડી / પરીક્ષામાં ગેરરીતી આચરવા બદલ 408 વિદ્યાર્થીઓ પર એક્શન, જાણો શું અપાઇ સજા

Zainul Ansari
એમ.એસ.યુનિવર્સિટીમાં ગત નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લેવાયેલી વિવિધ ફેકલ્ટીઓની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી ગત મહિને હાથ ધરવામાં આવી હતી. આ પૈકીના ૪૦૮ વિદ્યાર્થીઓને...

વડોદરા / MSUમાં ત્રણ વર્ષમાં 312 અધ્યાપકો અને કર્મચારીઓ થશે રિટાયર, યુનિવર્સિટીમાં આટલી જગ્યાઓ ખાલી

Zainul Ansari
એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારીઓની હાલમાં ખાલી પડેલી જગ્યાઓ સત્તાધીશો માટે ચિંતાનો વિષય તો છે જ પણ ૨૦૨૫ સુધીમાં નિવૃત્તના કારણે અધ્યાપકોની અને કર્મચારીઓની ૩૧૨ જગ્યાઓ...

કેવી રીતે ભણશે ગુજરાત / 1628 વિદ્યાર્થીઓ સામે ફક્ત એક કર્મચારી, આ યુનિવર્સિટીમાં છેલ્લા બે દાયકાથી નથી થઈ કોઈ ભરતી

Zainul Ansari
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા બે દાયકાથી કર્મચારીઓની ભરતી થઈ નથી. સરકારે ૫૪૮ જગ્યાઓ ભરવા માટે બે વર્ષ પહેલા મંજૂરી આપી હતી પણ તેના પર પણ યુનિવર્સિટી...

વિદ્યાર્થીઓનાં હિતમાં MSU સિન્ડિકેટનો મહત્વનો નિર્ણય, અધ્યાપકોની ખાલી પડેલી બેઠકોને લઇને પણ નોટિફિકેશન બહાર પડાશે

Dhruv Brahmbhatt
એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ભાજપા પ્રેરીત સંકલન સમિતિ-શૈક્ષિક સંઘની કારમી હાર પછી આજે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તથા...

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ; વિદ્યાર્થી, અધ્યાપકો, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો પણ પોઝિટિવ

Damini Patel
એમ.એસ.યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે.બે દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલના એચ એમ હોલના વોર્ડન કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે કોર્પોરેશના આરોગ્ય વિભાગની મદદથી...

શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, આ યુનિ.માં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને છુટા નહીં કરાય

Dhruv Brahmbhatt
એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પરિપત્રના સંદર્ભમાં આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની આજે મળેલી સિન્ડિકેટમાં નક્કી કરવામાં આવ્યું હતું કે,...

વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, પરીક્ષાને લઇ તમામ ફેકલ્ટીઓને આપ્યો આ આદેશ

Dhruv Brahmbhatt
વડોદરાની MS યુનિવર્સિટીની મોટા ભાગની ફેકલ્ટીઓમાં નવેમ્બરમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવામાં આવનાર છે. સાયન્સ સહિતની કેટલીક ફેકલ્ટીઓએ કોરોનાનું જોર ઘટ્યું હોવાના કારણે  વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીને...

એજ્યુકેશન / આ યુનિ.એ શરૂ કર્યો ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસનો ડિગ્રી કોર્સ, ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ

Dhruv Brahmbhatt
એમ.એસ.યુનિવર્સિટીની એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં બેચરલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસનો ૩ વર્ષનો નવો ડિગ્રી અભ્યાસક્રમ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કોર્સમાં ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓ...

ઓનલાઈન પરીક્ષા દરમિયાન ચોરી કરતા પહેલાં ચેતી જજો નહીં તો…., આ યુનિ.ના 149 વિદ્યાર્થીઓને ફટકારાઇ આવી સજા

Dhruv Brahmbhatt
સરકારના આદેશ પ્રમાણે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે એમ.એસ.યુનિવર્સિટીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી અને બાકીના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેસનના...

કચવાટ/ પ્રમોશન અને સાતમા પગાર પંચનો લાભ લેવા અધ્યાપકોએ પાસ કરવી પડશે આ પરીક્ષા, સરકારે ફરજિયાત કર્યો નિયમ

Bansari Gohel
એમ.એસ.યુનિવર્સિટી સહિતની બીજી યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો માટે પ્રમોશન અને સાતમા પગાર પંચનો લાભ મેળવવા માટે સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાના નિયમ સામે...

વડોદરા: એમએસ યુનિવર્સીટીમાં એબીવીપીનો હોબાળો, હેડ ઓફિસનો દરવાજો તોડતા સુરક્ષા ટીમ સાથે થયું ઘર્ષણ

Pritesh Mehta
વડોદરા એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપીના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત સમયે યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલર રજા પર હતા. જેથી વિદ્યાર્થીઓએ હેડ...

બરોડાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, BCAનાં લખાણ પર કાળી શાહી લગાડી કરાયો વિરોધ

Mansi Patel
વડોદરાની મસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમ.એસ.યુનિ.નિયુક્ત સભ્યને બીસીએમાં સ્થાન ન મળતા વિરોધ કરાયો. યુનિ.જી.એસ.સહિતના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો. સરકારે બીસીએમાં યુનિ.ના...

એમ.એસ. યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થતા NSUI એ મચાવ્યો હોબાળો, સત્તાધીશોના પૂતળાંનું કર્યુ દહન

GSTV Web News Desk
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત થતા એન.એસ.યુ આઈએ વિરોધ કર્યો હતો. કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર વિરોધ કરીને સત્તાધીશોના પૂતળાંનું દહન કર્યુ હતુ. એનએસયુઆઇએ કહ્યુ હતુ...

એમએસ યુનિવર્સિટી: આ તારીખથી શરૂ થશે નાની ફેકલ્ટીઓમાં પીજીની પરીક્ષા

Bansari Gohel
એમ.એસ.યુનિવર્સિટી દ્વારા નાની ફેકલ્ટીઓમાં પીજીની કેટલીક પરીક્ષાઓ લેવાનુ ૨૫ જુનથી જ શરુ કરી દેવાય તેવી સંભાવનાઓ છે.પરીક્ષા લેવા માટે સત્તાધીશોે બનાવેલા એક્ઝામ સેલના કો ઓર્ડિનેટર...

એમ.એસ. યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, ફક્ત આ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

Bansari Gohel
એમ.એસ.યુનિવર્સિટીમાં અંતિમ વર્ષના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ્યારે બાકીના સેમેસ્ટરના વિદ્યાર્થીઓને સરકારની ફોર્મ્યુલાના આધારે આગળના સેમેસ્ટરમાં મોકલવામાં આવશે.યુનિવર્સિટીના ૪૨૦૦૦ વિદ્યાર્થીઓનુ ભાવિ નક્કી...

આવતીકાલે એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે, તંત્ર એલર્ટ

GSTV Web News Desk
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવતીકાલે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. આ માટે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. અંદાજિત 42,000 વિદ્યાર્થીઓ તેમના મતાધિકારનો ઉપયોગ...

એમ.એસ.યુનિવર્સિટીની ચૂંટણીની તારીખમાં ફેરફાર થતા ઈમરજન્સી બેઠક બોલાવાય

GSTV Web News Desk
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ચૂંટણી તારીખ પાછી ઠેલવવા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. ચૂંટણી તારીખ 10 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. જો કે તહેવારોને ધ્યાને રાખી હવે...

એમએસ યુનિવર્સિટી ચૂંટણી : કોલેજ કેમ્પસમાં ચેકિંગની કામગીરીમાં પોલંપોલ

GSTV Web News Desk
વડોદરાની એમએસયુની ચૂંટણી 2019 વડોદરાની એમએસયુ ખાતે ચેકિંગની કામગીરીમાં પોલંપોલ નજરે પડી છે.. જેમાં યુનિની વિજિલન્સની નબળી કામગીરી સામે આવી છે. હાલ ચૂંટણી ડિકલેર થતા...

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની તબિયત અચાનક લથડતા સારવાર હેઠળ

GSTV Web News Desk
વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની તબિયત લથડી હતી. આર્ટસ ફેકલ્ટીના મનીષા ઠક્કર નામની મહિલા પ્રોફેસરની તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સાથી...

MS યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUI દ્વારા સત્તાધીશોનાં પૂતળા દહન

Karan
દિવસેને દિવસે સામાન્ય માણસને મોંધવારીનો માર સહન કરવો પડે છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, દુધ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓમાં પણ મોંઘવારીનો માર સહન કરવો પડે છે...

એમએસ યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા

GSTV Web News Desk
વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડ મામલો આજે વધુ 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બે વિદ્યાર્થીઓ અને ચાર કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. ત્રણ કારકુન...

કમલમ્ કાર્યાલય ખાતે યુનિ. સત્તામંડળ સભ્યોના સેમિનારમાં વડોદરાનો વિરોધ

Karan
ગાંધીનગરના કોબા ખાતેના ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત યુનિવર્સિટી સત્તામંડળ સભ્યોના સેમિનારમાં વડોદરાનો વિરોધનો સૂર જોવા મળ્યો. MS યુનિવર્સિટીના નિયુક્ત સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ સેમિનારનો...

MS યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગમાં પ્રોફેસર શિક્ષણ આપવાના બદલે કરે છે આ હરકત

Karan
શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં થઈ છે. આર્ટ્સ ફેકલ્ટીના ઉર્દૂ વિભાગના કલાસમાં પ્રોફેસર ડોક્ટર મહંમદ ઝુબેરે એક વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના સામે...

વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણીનું જાણો પરિણામ, કોણે કોને આપી માત

Karan
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં જી.એસની ચૂંટણીની મતગણતરીમાં એજી.એસ.જી ગ્રૂપના રાકેશ પંજાબીનો વિજય થયો છે. નોંધનીય છે કે વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પાંખની આ...

આજે એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

Yugal Shrivastava
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની આજે ચૂંટણી યોજાશે. 17 ફેકલ્ટી અને ત્રણ કોલેજો મળી 41 હજાર 887 મતદાનો મતદાન કરશે. યુનિવર્સિટી જીએસની પોસ્ટ માટે સાત ઉમેદવારો...

VIDEO : વડોદરાની MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં જે બન્યું તે જોઈને ચીસ પડી જશે

Yugal Shrivastava
વડોદરાની એમએસ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મેસના જમવામાં ઈયળ નિકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો. એક વિદ્યાર્થીનીએ  ઈયળ વાળો ફોટો ફેસબુક પર વાઇરલ કરતા સત્તાધિશોની પોલ ખુલી હતી....

વડોદરાઃ MS યુનિવર્સિટીમાં પોલીસની આ હરકત યોગ્ય છે ?

Karan
વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ફોર્મ ભરવા મામલે હંગામો થતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. સાયન્સ ફેકલ્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થતા ઉમેદવારોના સમર્થકોએ હોબાળો...

વડોદરા : NSUIના સમર્થકોને લાફા ઝીંકી પ્રચાર ન કરવા ધમકી અપાઇ

Bansari Gohel
વડોદરા યુનિવર્સીટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ છે. એમ. એમ. હોલમાં NSUI ના સમર્થકો પર દાદાગીરી કરવાનો આરોપ લાગ્યો છે. બેથી ત્રણ વિદ્યાર્થીઓને લાફા...

વડોદરાઃ એમએસ યુનિવર્સિટીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના Video

Arohi
વડોદરામાં  આવેલી એમએસ યુનિવર્સિટીમાં છુટ્ટા હાથની મારામારીની ઘટના બની છે. યુનિવર્સિટીમાં વીવીએસ અને એનેસયુઆઈના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બનતા સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી....
GSTV