GSTV

Tag : MP

Coronaથી MPમાં 35 વર્ષના યુવકે ગુમાવ્યો જીવ, રાજ્યમાં બીજી મોત

Arohi
મધ્યપ્રદેશમાં કોરોના(Corona) વાયરસથી બીજી મોતનો મામલો સામે આવ્યો છે. ઈંદોરમાં 35 વર્ષના એક યુવકની મોત થઈ છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જે બાદ...

કોરોનાના હાહાકાર વચ્ચે શિવરાજ સિંહ બનશે CM, ચોથી વખત શપથગ્રહણ કરે તેવી શક્યતા !

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકીય કટોકટી જેવો માહોલ ઉભો થયો છે. જો કે, રાજ્યમાં ચાલી રહેલા આ સંકટનો આજે અંત આવે તેવી શક્તાઓ છે....

સબકા નંબર આયેગા ! નડ્ડા સાહેબે આશ્વાસન આપ્યું છે કે, ભાજપમાં જોડાયેલા તમામનું સન્માન થશે

Pravin Makwana
મધ્ય પ્રદેશમાંથી કોંગ્રેસના જે 22 ધારાસભ્યો બળવો કરી કોંગ્રેસ પાર્ટીથી અંતર બનાવી લીધું હતું, તેમના ભવિષ્યનો આજે ફેંસલો થઈ ગયો છે. સિંધિયાના સમર્થનમાં બહાર નિકળેલા...

સિંધિયા માટે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ આપી કુરબાની, ના..ના..કરતા જોડાઈ ગયા ભાજપમાં

Pravin Makwana
પોતાના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે જે 6 મંત્રીઓ અને 16 ધારાસભ્યોએ કુરબાની આપી હતી, તેમના ભવિષ્યનો ફેંસલો હવે થઈ ગયો છે. આ તમામ પૂર્વ ધારાસભ્યોમાં...

કોરોનાના વધતા સંકટને પગલે અમદાવાદ સાંસદે લોકોને કરી આ અપીલ

Nilesh Jethva
કોરોનાના વધતા સંકટને પગલે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી. જેમાં સાંસદે જણાવ્યું કે કોરોના વાયરસને લીધે જે મોત નિપજ્યા છે તેમાં...

ફફડ્યા સાંસદો : સંસદનું સત્ર સ્થગિત કરી દેવા કરી માગ, કનિકા કપૂર ભારે પડી

Pravin Makwana
કનિકા કપૂરે રવિવારે લખનઉના ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી ઓર્ગેનાઈઝન કરી હતી, જેમાં તમામ મોટા અધિકારી અને નેતાઓ સામેલ થયા હતા. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ સીએમ...

કમલનાથનું રાજીનામુ પણ શિવરાજ માટે મુખ્યમંત્રી બનવું નથી સરળ, આ 2 નેતાઓ છે મોદીની ગુડબુકમાં

Karan
એક રીતે નરેન્દ્ર મોદી શિવરાજ ચૌહાણના સમકાલીન રહ્યા છે પરંતુ જ્યારે તેઓ ગૃહ રાજ્ય ગુજરાતમાંથી બહાર નીકળીને વડા પ્રધાન બનવામાં સફળ થયા, ત્યારે ચૌહાણ પાછળ...

રાજ્યસભામાં જવા માટે ઉત્સુક રંજન ગોગોઈ દિલ્હી પહોંચ્યા, આવતી કાલે લેશે શપથ

Pravin Makwana
દેશના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ગુરૂવારના રોજ રાજ્યસભાના શપથગ્રહણ કરશે. ગુરૂવારે સવારે 11 કલાકે રંજન ગોગોઈ રાજ્યસભાના સાંસદ તરીકે શપથગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે...

લુટેરી દુલ્હને રચ્યો એવો પેંતરો કે, લગ્નની પ્રથમ રાત્રીએ સાસરા વાળાને જ કર્યા કંગાળ’

pratik shah
શું તમે ફિલ્મ ડોલી કી ડોલીતો જરૂરથી જોઈ હશે, તો આ ફિલ્મની મુખ્ય નાયિકાનાં લગ્ન કરવા પાછળ એક ઉદેશ્ય હોય છે. લગ્ન કરવી અને તે...

મધ્યપ્રદેશનો રાજકીય સંગ્રામ: કોંગ્રેસનાં બળવાખોર નેતા બોલ્યા અમે સિંધિયાની સાથે, BJPમાં જોડાવવા પર કરીશું જલ્દી નિર્ણય

pratik shah
મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ (MP)ના બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.ધારાશાસ્ત્રી ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું હતું કે મુખ્યમંત્રી કમલનાથે ક્યારેય પણ 15...

એમપીના ગર્વનર ભાજપના રબ્બર સ્ટેમ્પ ન નિકળ્યા, શિવરાજે હવે આ દરવાજો ખખડાવ્યો

Karan
કોરોનાની કંપારીને કારણે કમલનાથ સરકારને રાહત મળી છે અને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર 26 માર્ચ સુધી રોક લગાડવામાં આવી છે. ત્યારે આ મામલો હવે સુપ્રીમ...

સોમવારે નહીં થાય કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ, વિપક્ષી નેતાઓ રાજ્યપાલને મળ્યા

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં સોમવારે ફ્લોર ટેસ્ટ નહીં થાય. વિધાનસભાની સોમવારની કામની યાદીમાં આ માટેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ યાદી પ્રમાણે જોઈએ તો, સોમવારના રોજ...

રખે ને ભાજપને સરકાર બનાવવાનો મોકો મળે, પણ ‘વરરાજો’ કોણ બનશે

Pravin Makwana
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારને આવતીકાલે એટલે કે, 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલે આદેશ આપ્યો છે. ફ્લોર ટેસ્ટમાં જો કમલનાથ સરકાર બહુમતી સાબિત ન...

મધ્ય પ્રદેશમાં શક્તિ પરીક્ષણ કરે તે પહેલા ભોપાલમાં કલમ 144 લાગૂ, રાજ્યપાલ પણ ચિંતામાં

Pravin Makwana
મધ્યપ્રદેશ સરકારને સોમવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા નિર્દેશ અપાયો છે. ત્યારે ભોપાલ જિલ્લા તંત્રએ શહેરમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. આ કલમ શહેરમાં 16...

કમલનાથનો આદેશ, વિધાનસભામાં પછી ટેસ્ટ આપજો, પહેલા કોરોના ટેસ્ટ કરાવો

Pravin Makwana
દેશ અને દુનિયામાં કોરોના વાયરસને લઈ હાહાકાર મચેલો છે. મહામારી સામે લડી રહેલા દેશમાં મધ્ય પ્રદેશની સરકાર કોઈ અન્ય મુસીબતો સામે લડી રહ્યું છે. જ્યાં...

મધ્ય પ્રદેશમાં સત્તાની સાંઠમારી, કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં આવેલા રાજકીય સંકટ વચ્ચે બળવાખોર સાબિત થયેલા 22 કોંગ્રેસી ધારાસભ્યોમાંથી 6 ધારાસભ્યોના રાજીનામા સ્વિકારી લીધા છે. આપને જણાવી દઈએ કે, કુલ 22 ધારાસભ્યોએ...

જ્યોતિરાદિત્ય સિંધિયા પર મધ્ય પ્રદેશમાં થયો જીવલેણ હુમલો, ગાડી પર પથ્થરમારો કર્યાનો આરોપ

Pravin Makwana
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દાવો કર્યો છે કે, ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શિવરાજ સિંહે જણાવ્યું હતું કે,...

ગુજરાતમાં પણ એમપીવાળી થવાનો ડર, 73 ધારાસભ્યોને લઈને પ્લેન ઉડશે જયપુર

Pravin Makwana
ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની...

મધ્ય પ્રદેશમાં ભાજપની ‘રાજરમત’થી પોતાની પાર્ટીના જ ધારાસભ્યો કંટાળ્યા, જોડતોડની રાજનીતિથી હેરાન

Pravin Makwana
કમલનાથ સરકાર પર આવી પડેલા સંકટ બાદ હવે ભાજપના નેતાઓ પણ પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે. પોતાની જ પાર્ટીથી નારાજ નેતાઓ અને ધારાસભ્યો ગુરૂગ્રામની...

MP રાજકીય ઘમાસાણ: BJPએ પોતાના ધારાસભ્યોને હરિયાણાના માનેસર પહોંચાડ્યા

Arohi
મધ્ય પ્રદેશના રાજકીય ઘટના ક્રમ વચ્ચે ભાજપે પોતાના ધારાસભ્યોને હરિયાણાના માનેસર પહોંચાડ્યા છે. મંગળવારે રાત્રે ભાજપે પોતાના 106 ધારાસભ્યોને ભોપાલથી ચાર્ટર પ્લેન મારફત દિલ્હી મોકલવાનો...

લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 7 કોંગ્રેસી સાંસદો અંગે ઓમ બિરલાએ લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 7 કોંગ્રેસી સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ યોજેલી સર્વપક્ષીય બેઠક બાદ કોંગી સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય...

એન્ટ્રીના ગણતરીના કલાકોમાં જ જ્યોતિદારિત્યને લાગી લોટરી, ભાજપે પાળી બતાવ્યું પ્રથમ વચન

Karan
ભાજપમાં વિધિવત સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પીએમ મોદી, અમિત શાહ તેમજ જે.પી. નડ્ડાનો આભાર માન્યો છે. જયોતિરાદિત્યએ ભાજપમાં એન્ટ્રી લેતાં જ લોટરી લાગી ગઈ...

દિલ્હી હોઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચાર પર કેન્દ્ર સરકાર પર લગાવી ફટકાર

pratik shah
દિલ્હી હોઈકોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચાર બાબતે કેન્દ્રના વલણની સ્પષ્ટતા માંગી છે. જેમકે ફેસબુક, ટ્વિટર અને ગુગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાતા...

જ્યારે 36 ધારાસભ્યો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાની દાદી ‘રાજમાતા’એ પાડી હતી કોંગ્રેસ સરકાર

pratik shah
મધ્યપ્રદેશની રાજનિતીમાં ઉથલ-પાથલ મચાવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. એક અહેવાલ મુજબ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપામાં શામેલ થયા છે. મધ્યપ્રદેશની રાજનિતીમાં ઉથલ-પાથલ મચાવનાર...

MPમાં સત્તાનો હાઈ વોલ્ટેજ ડ્રામા, BJP બાદ કોંગ્રેસે ઢગલા બંધ MLAને જયપુર ભેગા કર્યા

Arohi
મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં કોંગી ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ હરકતમાં આવેલી કમલનાથ સરકારે તેમના બાકીના ધારાસભ્યોને જયપુર ખસેડ્યા છે. મધ્ય પ્રદેશના કોંગી સાંસદોને જયપુરના બ્યૂના...

જ્યોતિરાદિત્યના દાદીનો એક સમયે મોદી અને વાજપેયી કરતાં હતો વધુ દબદબો : ફોઇ ભાજપમાં તો પિતા કોંગ્રેસના સમર્થક

Karan
વિજ્યા રાજે સિંધિયાના રાજકીય સફર બાદ સિંધિયા પરિવાર દેશના સક્રિય રાજકારણમાં આવ્યો છે. વિજ્યારાજેના પુત્ર  માધવરાવ સિંધિયા, પુત્રી વસુંધરા રાજે, યશોધરા રાજે સિંધિયા પણ સક્રિય...

સિંધિયાને શું જોઈતું હતું અને કોંગ્રેસે શું ના આપ્યું, જાણો જ્યોતિરાદિત્યએ છેડો ફાડ્યો એનું આ છે કારણ

Pravin Makwana
એક સમયે કોંગ્રેસના દિગ્ગજ મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની ફિરાકમાં છે. જે માટે હાલમાં દિલ્હી ભાજપ હાઈકમાન્ડ પણ સક્રિય...

ભાજપ હોય કે કોંગ્રેસ એમપીમાં સરકાર રચવા માટે માત્ર આ 2 ગણિત જ કરશે કામ, આ વ્યક્તિના હાથમાં પાવર

Karan
એમપીમાં કોંગ્રેસ અને ભાજપની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડનની ભૂમિકા મહત્વની રહેશે. જો કમલનાથ મુખ્યમંત્રી હશે ત્યારે જ ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ...

ભાજપના ધમપછાડા છતાં કોંગ્રેસના કમલનાથ પાસે છે હજુ સરકાર બચાવવા માટે આટલા દિવસ, પલટાઈ શકે છે બાજી

Karan
મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. એક તરફ મધ્યપ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ત્યાં બીજી તરફ હવે...

જ્યોતિરાદિત્ય બાદ એમપીમાં રાજીનામા પર રાજીનામા, 22 કોંગ્રેસી ધારાસભ્યોએ છોડયો કમલનાથનો સાથ

Karan
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સવારે પીએમ નરેન્દ્ર...
Do NOT follow this link or you will be banned from the site!