‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં આતંકવાદી બિટ્ટા કરાટેનો લોકોની હત્યા કરતો અસલી વિડીયો, વાસ્તવિક દ્રશ્યો ચોંકાવનારા
ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” ને સારી પબ્લિસિટી મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ વિષે પોતાના વિચારો રજુ કરી રહ્યા છે. કાશ્મીરમાં 1990 માં...