ખેતીના 3 કાયદાના વિરોધમાં 24 સપ્ટેમ્બરથી ખેડૂત સંગઠનોનું રેલ રોકો આંદોલન, ગુજરાતમાં સત્યાગ્રહ આંદોલન શરૂં થશે
ખેડૂતો 3 કાયદાઓનો વિરોધ આખા દેશમાં કરી રહ્યાં છે. ખેડૂત સંગઠનોએ હવે 24 સપ્ટેમ્બરથી રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ અભિયાન ત્રણ દિવસ...