૭૫ વર્ષના વ્યક્તિએ સૌથી વધુ ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બનાવ્યો, આ મહિલા બન્યા સૌથી ઓછા સમયમાં સર કરનાર
શિકાગોના રિટાયર્ડ એટર્ની માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બન્યા છે. બીજી તરફ સૌથી ઝડપથી માઉન્ટ એવરેસ્ટ સરક કરનાર હોંગકોંગના મહિલા શિક્ષક સૌથી...