અગત્યનું/ બદલાઇ ગયાં છે વાહન રજીસ્ટ્રેશનના આ નિયમો, આ લોકોને થશે મોટો ફાયદો
હવે વાહનના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં માલિકી હક અથવા સ્વામિત્વની ડિટેલ વિસ્તૃત રૂપે આપવાની રહેશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલના નિયમોમાં બદલાવ કરીને તેને સૂચિત કરી દીધુ છે....