GSTV

Tag : Motera Stadium

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

Bansari
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

જાણવા જેવું/ દેશમાં આ નેતાના નામે સૌથી વધુ 9 સ્ટેડિયમ, ક્રિકેટર્સના નામે નથી એકપણ ક્રિકેટ ગ્રાઉન્ડ

Bansari
અમદાવાદ સ્થિત મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ. 24 ફેબ્રુઆરી 2021એ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે....

મોટેરા સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી’ નામકરણ થતા જ કોંગ્રેસના પ્રહાર, અમિત ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન

Pravin Makwana
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન, મેચ જોવા દર્શકોમાં અનેરો ઉત્સાહ

Pravin Makwana
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...

ક્રિકેટ/ દુનિયાના કોઇ સ્ટેડિયમમાં નથી એવી સુવિધાઓ છે ફક્ત મોટેરા સ્ટેડિયમમાં, 24 ફેબ્રુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ડે-નાઇટ ટેસ્ટ

Bansari
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પરની સૌ પ્રથમ મેચ બનશે. આ માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો...

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી...

મોટેરા સ્ટેડિયમને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ કરી આ મોટી વાત

GSTV Web News Desk
મોટેરા સ્ટેડિયમમાં ડિજિટલ માળખું દુનિયાનાં અન્ય કોઈપણ સ્ટેડિયમથી શ્રેષ્ઠ છે એમ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ...

1 લાખ લોકોની સામે આ ભૂલ કરી બેઠા ટ્રંપ, સોશિયલ મીડિયામાં જોરદાર મજા લઈ રહ્યા છે લોકો

Mansi Patel
ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકોની વચ્ચે ભાષણ આપ્યું હતું. પરંતુ યુએસ પ્રમુખ ટ્રમ્પ કેટલાક ભારતીય શબ્દોનો ઉચ્ચારણ...

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

GSTV Web News Desk
PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે અમદાવાદ આવી રહ્યા છે. આ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક...

નમસ્તે ટ્રમ્પ : આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી

GSTV Web News Desk
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં આખરે મુખ્યમંત્રીના કોન્વોયને કાર્યક્રમમાં જોડાવાની મંજૂરી મળી ગઈ છે. મુખ્યમંત્રી કોન્વોય સાથે એરપોર્ટ પહોંચશે. મુખ્યમંત્રી સિવાયના મંત્રીઓના વાહનોને મંજૂરી મળી નથી. જેના...

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન સુરક્ષાને લઈને પોલીસ કમિશનરે આપી માહિતી

GSTV Web News Desk
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે સુરક્ષા એજન્સીઓ માટે સૌથી પડકારજનક છે સુરક્ષા. આ સુરક્ષા કેવી હશે તેનો ચીતાર આપવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે...

ડોનાલ્ડ ટ્રમ્પનું આવતીકાલે આગમન : અમદાવાદમાં જમીનથી લઈ આકાશમાં પણ સઘન સુરક્ષા

GSTV Web News Desk
જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. જેથી સુરક્ષા સૌથી મહત્વનો ભાગ હોય તે સ્વાભાવિક છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આવતીકાલે...

લોકોની સુવિધા માટે મોટેરા સ્ટેડિયમમાં ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરાઇ

GSTV Web News Desk
અમદાવાદ મોટેરા સ્ટેડીયમ ખાતે નમસ્તે ટ્રમ્પને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. સ્ટેડિયમાં ૧ લાખ દસ હજાર લોકો અમરિકન રાષ્ટ્રપ્રમુ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરશે. લોકોની...

નમસ્તે ટ્રમ્પ : ૧૧.૩૦ વાગ્યે ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે, પોલીસ દ્વારા થ્રિ લેયર સુરક્ષા ગોઠવવામાં આવી

GSTV Web News Desk
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને પગલે પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી. જેમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ બે મહાનુભાવોની મુલાકાતની રૂપરેખા તેમજ...

ટ્રમ્પ સહિતના મહાનુભાવો જે ગેટ પરથી પ્રવેશ કરવાના છે તે ધરાશાયી થતા દોડધામ

GSTV Web News Desk
અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ...

મોટેરા સ્ટેડિયમને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું, જીતુ વાઘાણીએ તૈયારીઓનું કર્યું નિરિક્ષણ કર્યું

GSTV Web News Desk
તો આ તરફ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. કાર્યક્રમ શરૂ થવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે હજુ પણ છેલ્લી ઘડીએ...

મોટેરામાં અડધો અડધ ખુરશીઓ તો ઉદ્યોગપતિ જ રોકી લેશે, આંકડો જાણી ચોંકી જશો

Arohi
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડોદરાના ઉધોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે એફ જી આઈ, વી સી સી આઈ સહિત ના 650 ઉદ્યોગપતિઓને આમંત્રણ મળ્યું છે. ફેડરેશન...

નમસ્તે ટ્રમ્પ: પાણી અને છાસનાં કાઉન્ટરો ઉભા કરાશે! સ્ટેડિયમમાં હાજર લોકોને આપવામાં આવશે આ નાસ્તો

Arohi
મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ સમારોહમાં 24મીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. બીજી તરફ અમદાવાદમાં અચાનક જ બપોરના સમયે ઉનાળા જેવી...

મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, સમગ્ર શહેરમાં લાગ્યા મોદી-ટ્રમ્પના યારાનાના પોસ્ટરો

Arohi
બે મહાનુભવોની આગતાસ્વાગતાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે શહેરને દુલહનની જેમ શણગારવામાં આવ્યું છે. રોડ રસ્તાઓ પર ટ્રમ્પ અને પીએમ મોદીના બેનર અને...

Exclusive Video : સ્ટેડિયમમાં આ જગ્યાએ હશે મોદી અને ટ્રમ્પ, તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

Arohi
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હાઉડ મોદીની જેમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજિત થવાનો છે. ત્યારે સ્ટેડિયમની અંદર સ્ટેજ બનાવવા સહિતની કામગીરીની તૈયારીનો ધમધમાટ જોવા...

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં માટે મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવાયા

Mansi Patel
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમ ખાતેના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટી પડશે. ત્યારે મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવામાં આવ્યા છે....

મોટેરા સ્ટેડિયમને પરમીશન માટે AMCએ વસૂલી અધધ ફી, 64 એકરમાં છે બાંધકામ

Mansi Patel
અમદાવાદમાં વિશ્વકક્ષાનુ ક્રિકેટ સ્ટેડીયમનુ નિર્માણ કરવામા આવ્યુ છે. આગામી 24 તારીખે તેનુ લોકાર્પણ કરવા માટે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા...

મોંઘેરા મહેમાન: ટ્રમ્પ અને મેલાનિયા માટે મોટેરા સ્ટેડિયમમાં બનાવાયો આલિશાન ‘ગ્રીન રૂમ’, ભવ્યતા જોઈ આંખો પહોંળી થઈ જશે

Arohi
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન કરોડોના ખર્ચે કરી શહેરની...

મોટેરા સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસ વેરિફિકેશન પછી જ મળશે એન્ટ્રી

Arohi
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. વિશ્વના સૌથી મોટા કહી શકાય તેવા મોટેરા સ્ટેડિયમ પર હાઉડી મોદીની તર્જ પર કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ આયોજિત...
Do NOT follow this link or you will be banned from the site!