પાકિસ્તાનનો યુટર્ન! દાઉદ અંગેના પોતાના જ નિવેદન પરથી થોડા જ કલાકોમાં ફરી ગયું
પાકિસ્તાને ભારતથી ભાગેલા અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહિમ પોતાના દેશમાં ન હોવાનું જાહેર કર્યું છે. પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં હોવાની કબૂલાતને પાયાવિહોણી ગણાવી છે....