GSTV
Home » Morbi

Tag : Morbi

મોરબી : બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

Nilesh Jethva
મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ તળાવમાં બે માસુમ પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તળાવના કાંઠે જ રહેતા વાંઝા પરિવારના આ બન્ને

મચ્છુ જળ હોનારતને 40 વર્ષ થયા પૂર્ણ, ગોઝારી ઘટનાની તસવીર જોઈ અરેરાટી વ્યાપી જશે

Mayur
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 40 વર્ષ પુરા થયા છે જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા

કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા ખરાં અર્થમાં ‘બાહુબલી’ સાબિત થયા

Mayur
મોરબી રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. લોકો પૃથ્વીરાજસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલને શાબાશી આપી ભરપેટ વખાણ કરી

મોરબીના મચ્છુનગરમાં દિવાલ ધરાશાયી થતાં 7 લોકોનાં મોત, રાજ્યમાં કુલ 19ના મોત

Nilesh Jethva
સમગ્ર રાજ્યમાં મેઘમહેર તો થઇ પરંતુ ઘણી માનવ જિંદગી માટે આ વરસાદ મોતરૂપી કહેર લઇને આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે થયેલા અપમૃત્યુમાં મૃત્યુઆંક 19

મોરબી રોડ પર કેળાના ગોડાઉનમાં દરોડા, કેળા પકવવાનું યુનિટ ઝડપાયુ

Arohi
રાજકોટ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. મોરબી રોડ પર કેળાના ગોડાઉનમાં દરોડા પાડી લાયસન્સ વગર કેળા પકવવાનું યુનિટ ઝડપી પાડ્યુ છે. આ કાર્યવાહી બાદ આરોગ્ય

મોરબીમાં પાણી ભરેલી કેનાલમાં ટ્રક ખાબક્યો, ડ્રાઈવરનો આબાદ બચાવ

Nilesh Jethva
મોરબીના લાલપરની એક ફેકટરીમાંથી નીકળેલો ટ્રક પાણી ભરેલી કેનાલમાં ખાબક્યો હતો. કંપનીમાંથી માલ ખાલી કરી ટ્રક બહાર નીકળતો હતો ત્યારે ઘટના બની હતી. ડ્રાઈવરની ભૂલના

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur
મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી છે. ભાજપના મહામંત્રીને હળવદ ખાતેથી હળવદ પોલીસે ઝડપી લઈ એલસીબીને સોંપ્યો છે. છેલ્લા

‘પાનનાં ગલ્લા પર ફોનમાં વાત કેમ કરે છે ?’ એમ કહી બઘડાટી બોલાવી દીધી

Mayur
મોરબીના હળવદમા એક જ કોમનાં બે જુથ વચ્ચે અથમાણ થઇ હતી. પાનનાં ગલ્લા પર ફોન પર અહીં વાત નહીં કરવા જેવી બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં

મોરબી : એવું તે શું થયુ કે, મોટી બહેને કરી નાના ભાઈની ગળુ દબાવી હત્યા

Nilesh Jethva
મોરબીમાં સીરામીક વેપારીના માસુસ પુત્રના શંકાસ્પદ મોત મામલે ફોરેન્સીક પીએમમાં ગળું દબાવીને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં માસુમ બાળકની હત્યા તેની ફઇની દીકરીએ

મોરબી:દુષ્કર્મ અને હત્યા કેસ,આ મામલે આરોપીને ઝડપવામાં પોલીસને મળી સફળતા

pratik shah
મોરબીમાં દુષ્ક્રર્મનાં આરોપીને ઝડપાવામાં સફળતા મળી છે. જ્યારે મોરબીમાં યુવતી પર દુષ્કર્મ ગુજારીને હત્યા કરી નાખનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ કબૂલ્યુ હતુ કે

મોરબીમાં ફાયર વિભાગના કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ન મળતા વિફર્યા

Mansi Patel
મોરબીમાં પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ ફરી વખત હડતાળ પર ઉતરી જતા ફાયર વિભાગની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ન મળતા વિફર્યા

મોરબીમાં રવાપર રોડ પર આવેલ વી-માર્ટમાં આગ, મચી અફરા તફરી

Nilesh Jethva
ગુજરાતને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત અગ્નિકાંડની શાહી હજી સુકાઈ નથી ત્યારે મોરબીમાં આગની ઘટના

મોરબીના જાણીતા ઉદ્યોગપતિ મિરેકલ સિરામિકના માલિક ગુમ, ભાગીદારોમાં ચાલતો હતો વિવાદ

Nilesh Jethva
મોરબીના જાણીતા ઉદ્યોગપતિ મિરેકલ સિરામિકના માલિક જયેશભાઇ ફળદુ ભાગીદારના ત્રાસથી થયા ગુમ છે. ભાગીદારી છૂટી કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ભાગીદારોમાં વિવાદ ચાલતો હતો. ફેક્ટરીમાં

મોરબીના સિરામિક ઉદ્યોગોને ભારે દંડ, પ્રદૂષણની કરવી પડશે ભરપાઈ

Dharika Jansari
મોરબીમાં કોલગેસીફાયરના વપરાશથી પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકશાન થયું છે, તેથી કોલગેસિફાયર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જે અંગે સમિતિ બનાવી તેનો અહેવાલ આપવા

આ જાનવરે 45 ઘેટા ફાડી ખાતા માલધારી પર સંકટ આવી ગયું

Mayur
ટંકારાના માલધારી પર આફત ઉતરી આવી. વાડામાં રહેલ 80 ધેટામાંથી 45 જેટલા ઘેટાને જંગલી જાનવરે ફાડી ખાતા તે રીબાઈ રીબાઈ ને મરણને શરણ થયા. ધેટાના

વિશ્વમાં છવાયેલ મોરબીની ટાઈલ્સના ભાવમાં વધારો, નોટબંધી અને જીએસટી છે કારણ

Alpesh karena
મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વિટરીફાઇડ અને વોલ ટાઇલ્સ એસોશિએશનની બેઠક મળી હતી. બેઠક બાદ એપ્રિલ મહિનાથી ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટાઇલ્સમાં 15

સીરમિક ઉદ્યોગ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આપ્યો મહત્વનો ચુકાદો, આપ્યા આવા આદેશ

Arohi
સીરામિક ઉદ્યોગ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મહત્વનો ચુકાદો આપ્યો છે. મોરબી અને વાંકાનેરમાં કોલસા આધારિત ગેસી ફાયરથી ચાલતા સીરામિક ઉદ્યોગને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો

VIDEO : મોરબીની અનોખી દેશભક્તિ, પાકિસ્તાન મુર્દાબાદની ટાઈલ્સ શૌચાલયોમાં લગાડશે

Karan
મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોએ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. સિરામીક ઉદ્યોગકારોએ પાકિસ્તાન મુર્દાબાદના ધ્વજ વાળી ટાઈલ્સ બનાવી છે. જે જાહેર શૌચાલયોમાં

મોરબીમાં પણ બોગસ ડિગ્રી ધારકોનો રાફડો ફાટ્યો, ચાર ‘મુન્નાભાઈ’ની ધરપકડ

Mayur
રાજકોટ બાદ મોરબીમાં પણ બોગસ ડીગ્રી ધરાવતા તબીબનો રાફડો ફાટયો છે. વાકાનેરના સરતાનપર રોડ પરથી મોરબી એસઓજીની ટીમ દ્વારા આ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જેલમાં બંધ ધારાસભ્યની જામીન અરજી નામંજૂર, આ મામલે હજુ પણ અંદર રહેવું પડશે

Shyam Maru
નાની સિંચાઈ કૌભાંડ મામલે જેલમાં બંધ ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાની જામીન અરજી કોર્ટે નકારી છે. પરસોતમ સાબરીયાની ચાર્જશીટ બાદ પ્રથમ વખત જામીન અરજી હતી. અગાઉ પણ

વિદ્યાર્થીને ફટાકડા ફોડવા બદલ પટ્ટાથી માર મારવા મામલે ચાર શિક્ષકો અને શાળા સંચાલકની ધરપકડ

Mayur
મોરબીના ટંકારાની ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાના મામલે શાળા સંચાલક અને ચાર શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. ટંકારાની લાઇફ લીંકસ શાળામાં વિદ્યાર્થીએ ફટાકડા ફોડવાને લઈને

મોરબીમાં દાતાઓ દ્વારા 112 દીકરીઓને પોતાના સંતાન માફક કરિયાવર અપાયો

Shyam Maru
મોરબીના રાજપરા ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં 112 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. રાજપર ગામને આજે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ૮૦ વિઘા જમીન પર જાજરમાન

સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે સંચાલકોએ કરી આવી માગણી તો પહોંચી ગયા કલેક્ટર પાસે

Shyam Maru
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં ડોનેશનરૂપે વિધાર્થીઓ પાસેથી રૂ.1 હજારની ઉઘરાણી કરતા વિધાર્થી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન

મોરબીના સિરામીક ઉદ્યોગોમાં ભૂકંપઃ 4 દિવસ બાદ IT ખોખા ભરીને રૂપિયા લઈ ગયું

Shyam Maru
મોરબીમાં કોરલ સિરામીકના એકમ પર સતત ચાર દિવસ સુધી ચાલેલી સર્ચ ઓપરેશનની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી આવક વેરા વિભાગે 4

મોરબીમાં ખોખા ભરીને ITએ નાણાં કબજે કર્યા, તો પાછળ GSTના અધિકારીઓ પણ પહોંચ્યા

Shyam Maru
એક તરફ મોરબીમાં આઈટીના મેરેથોન દરોડા છે તો બીજી તરફ મોરબીમાં જીએસટીની ઈન્ટેલિજન્સ ટીમના દરોડા પડ્યા. 10થી વધુ ટ્રાન્સપોર્ટરોને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

મોરબીમાં સીરામીક ઉદ્યોગ પર ITના દરોડો, ખોખા ભરીને રૂપિયા કર્યા કબજે

Shyam Maru
મોરબીમાં કોરલ સિરામીકના એકમ પર પાડવામાં આવેલા દરોડા અંગેની જીએસટીવી પાસે EXCLUSIVE માહિતી છે. સતત ત્રીજા દિવસે સાંજ પડતા આવક વેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરતા

મોરબીઃ કોરલ સિરામીકના દરોડામાં જપ્ત કરાયેલ રોકડનો આંકડો સાંભળી વિશ્વાસ નહીં આવે

Arohi
મોરબીમાં કોરલ સીરામિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત 36 કલાક બાદ પણ આઈટી વિભાગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન 75

મોરબીમાં આ કૌભાંડમાં ભાજપના બે નેતાને જાહેર કરવામાં આવ્યા ભાગેડુ

Arohi
મોરબીમાં નાની સિંચાઇ યોજના કૌભાંડ મામલે કોર્ટે ચાર્જશીટના આધારે ભાજપના ઘનશ્યામ ગોહિલ અને લલ્લભ પટેલને ભાગેડુ જાહેર કર્યા છે. આ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા

મોરબી : સતત બીજા દિવસે આઈટી વિભાગની દરોડાની કાર્યવાહી 50 કરોડનું સાહિત્ય જપ્ત કરાયું

Mayur
મોરબીમાં કોરલ સીરામિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગને

મોરબીમાં 5 સિરામીક ગ્રૂપો પર ITના દરોડા, 200 અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

Karan
સમગ્ર દેશમાં વિકટ્રીફાઈડ અને સિરામીક ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતા મોરબીમાં આજે સવારથી જ આવકવેરા વિભાગે ટોચના ઉદ્યોગકારની પેઢી ઉપર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Do NOT follow this link or you will be banned from the site!