Budget : ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી, બર્થ-ડેના દિવસે પણ આપ્યું હતું બે વખત ભાષણ
નાણાંકીય વર્ષ 2022નું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવા જઇ રહ્યાં છે. કોરોના મહામારી અને ત્યાર બાદ આર્થિક સંકટના કારણે આ બજેટ...