GSTV

Tag : Moodys

રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે ભારતીય તેલ કંપનીઓને થશે નુકશાન, મુડીઝે કહ્યું, પ્રતિબંધોની અસર વર્તાશે

Zainul Ansari
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે કહ્યું કે,  ભારતીય કંપનીઓનું રશિયાનાં ક્રૂડ ઓઈલ અને ગેસ ફિલ્ડમાં રોકાણ ઘટી શકે છે.તેનું મુખ્ય કારણ આયાતો પર પ્રતિબંધ અને આંતરરાષ્ટ્રીય...

શાખ સુધરી : મૂડીઝે ભારતના આર્થિક દૃષ્ટિકોણને ‘નકારાત્મક’ થી ‘સ્થિર’ કર્યો, રેટિંગ યથાવત

Vishvesh Dave
ભારતીય અર્થતંત્ર સંબંધિત એક સારા સમાચાર સામે આવ્યા છે. મૂડીઝ દ્વારા ભારતના રેટિંગને નેગેટિવથી બદલી સ્થિર કર્યું છે. આ સાથે જ ભારતની રેટિંગ બીએએ-3 છે....

ખુશખબર/ ફરી ઉડાન ભરશે ભારતીય અર્થતંત્ર: 2021માં આટલા ટકા રહેશે વૃદ્ધિ દર, મુડીઝે પણ મૂક્યો વિશ્વાસ

Bansari Gohel
દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે, મુડીઝનું કહેવું છે કે ગયા વર્ષે 7.1 ટકાનો...

Moody’sએ પણ દેખાડ્યુ ‘રેડ કાર્ડ’, ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5%નાં ઘટાડાનું અનુમાન

Mansi Patel
વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ભારતીય અર્થતંત્ર (Indian Economy)ને એક પછી એક ‘રેડ કાર્ડ’ બતાવી રહી છે. રેટિંગ એજન્સી મૂડીઝ (Moody’s) દ્વારા ભારતના વિકાસનું નવું મૂલ્યાંકન બહાર...

2022 પહેલાં ભારતીય અર્થતંત્ર પાટે નહીં આવે, મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું

Bansari Gohel
આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ભારતનું સોવેરિયન રેટિંગ ઘટાડી દીધું છે. મૂડીઝે ભારતનું સોવેરિયન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધું છે. સાથે સાથે ભારતીય...

લોકડાઉનથી ભારતીય અર્થતંત્રને મોટો ફટકો, 2020-21માં ભારતનો જીડીપી શૂન્ય ટકા રહેશે : મૂડીઝ

Bansari Gohel
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી શૂન્ય ટકા રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે ભારતને લોકડાઉનને પગલે અર્થતંત્રમાં...

નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો આર્થિક વિકાસ દર શૂન્ય રહી શકે, મૂડીઝે વ્યક્ત કરી આશંકા

Bansari Gohel
કોરોના સમયગાળામાં દેશના અર્થતંત્રનું સંકટ સતત વધી રહ્યું છે. વિશ્વની રેટિંગ એજન્સીઓએ ભારતની આર્થિક વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સને...

Corona ઇફેક્ટ: Moody’sએ ઘટાડ્યુ GDP ગ્રોથનું અનુમાન, 2020માં આટલો રહેશે વિકાસ દર

Bansari Gohel
મહામારી બની ગયેલા કોરોના વાયરસ વચ્ચે મૂડીઝે ભારતના GDPગ્રોથ ઘટશે તેવુ અનુમાન વ્યકત કર્યુ છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020માં ભારતના GDPગ્રોથનું અનુમાન 5.3 ટકા...

મોદી સરકાર માટે મુસીબત બન્યું Moody’s, વિકાસદરમાં વધુ કડાકો બોલશે

Arohi
વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી મૂડિઝે (Moody’s) એક મહિનામાં બીજી વખત ભારતના અંદાજીત વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો છે. એજન્સીએ વર્ષ 2020માં ભારતનો વિકાસ દર 5.4...

ટ્રમ્પની મુલાકાત અને ખુશીના માહોલ વચ્ચે મૂડીઝે મોદીનું ‘મૂડ’ બગાડ્યું, હવે અર્થતંત્ર મજબૂત કરવા 2021 સુધી રાહ જોવાની

Mayur
રેટિંગ એજન્સી મૂડીઝે વધુ એકવખત ભારતીય અર્થંતંત્રને ઝટકો આપ્યો છે. મૂડીઝે સોમવારે નાણાકીય વર્ષ 2020 માટે ભારતના જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે. પહેલા 6.6 ટકા...

વૈશ્વિક રેટીંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતને આપ્યો વધુ એક આંચકો

Mansi Patel
વૈશ્વિક રેટીંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતને વધુ એક આંચકો આપ્યો છે.  મૂડીઝે કહ્યું છે કે ભારતમાં નબળી માંગના કારણે જીડીપીમાં ઘટાડો આવશે.  અને તેની...

મંદીના મારથી પરેશાન મોદી સરકારને મુડીઝે આપ્યો વધુ એક મોટો ફટકો, નવો GDP આંક ચિંતાજનક

Mayur
મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે 2019 માટે ભારતના આિર્થક વિકાસનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો છે. મૂડીઝે જણાવ્યું છે કે સરકારના પ્રયત્નો છતાં વપરાશ માગ વધી રહી...

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનનું સોવરિન ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ

Mansi Patel
ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે બ્રિટનની ઋણ સંબંધિત શાખ એટલે કે સોવરેન ડેટ રેટિંગને નેગેટિવ આઉટલૂક આપ્યું છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે, બ્રેક્ઝિટ સંબંધિત ગૂંચવણોમાં ફસાયેલા...

મોદી સરકારનું સપનું રોળાયું, હવે જીડીપી 8 ટકા થવાની આશા બની ગઈ ધૂંધળી

Mansi Patel
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.20 ટકાના બદલે 5.80 ટકા કરી દીધો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર નરમાશથી પ્રભાવિત...

આરબીઆઈ બાદ મૂડિઝે માર્યો થપ્પો કે મોદી સરકારનો વિકાસ નથી ચાલ્યો, આ રહેશે વિકાસદર

Mansi Patel
ભારતની મધ્યસ્થ બેન્ક RBI બાદ હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે એ ભારતના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે નાણાંકીય વર્ષ 2019-20 માટેના જીડીપી ગ્રોથનો અંદાજ...

2019માં ભારતના આર્થિક વિકાસની ઝડપ ધીમી થઈ જશે

Yugal Shrivastava
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગુરૂવારે કહ્યું કે વર્ષ 2018માં ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકાની ઝડપથી વધશે, પરંતુ આ વિકાસ આગામી વર્ષે 7.3 ટકા થઈ જશે. વ્યાજદરમાં...

મૂડીઝ દ્વારા વૈશ્વિક રેટિંગના વધારાને શૅરબજારે વધાવ્યો, સેન્સેક્ષ 236 પૉઈન્ટ વધ્યો, તો નિફટી 10200 પર

Yugal Shrivastava
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે ભારતનું સોવરીન રેટિંગ બીએએ-3થી વધારી બીએએ-2 કર્યું છે અને આઉટલૂક પૉઝિટિવથી વધારી સ્ટેબલ કર્યું છે. તે સાથે નોટબંધી અને...

મૂડીઝ દ્વારા ભારતના રેટિંગના વધારા પર વિપક્ષનો હુમલો

Yugal Shrivastava
મૂડીઝ દ્વારા 13 વર્ષ બાદ ભારતના રેટિંગમાં સુધારા બાદ મોદી સરકાર ગદગદિત છે. પરંતુ વિપક્ષ અર્થવ્યવસ્થાના મુદ્દા પર સરકારને બક્ષવાના મૂડમાં દેખાતું નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન...

ભારતનો ક્રેડિટ રેટિંગમાં સુધારો, બીએએએ-3 ગ્રુપથી આગળ બીએએ-2 ગ્રુપમાં : મૂડીઝ

Yugal Shrivastava
તેર વર્ષ બાદ ભારતની વિદેશી બજારોમાં ક્રેડીટ રેટિંગમાં સુધારો થયો છે. અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો છે. હાલની ભારતની અર્થ વ્યવસ્થા...

મૂ઼ડીઝે GST ની પ્રશંસા કરી, ભારત માટે ગણાવ્યું હકારાત્મક

Yugal Shrivastava
અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે ભારતમાં લાગુ કરેલ GST ને દેશ માટે હકારાત્મક ગણાવ્યો છે. મૂડીઝે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે જીએસટી મારફતે વધુમાં વધુ લોકો...
GSTV