અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી...
નડિયાદના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામની ઈમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર જેટલા લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ...
હીલ સ્ટેશન મહાબળેશ્વરે વરસાદની બાબતમાં વિક્રમ નોંધાવ્યો છે. અહીં 1થી 7 ઑગસ્ટ દરમિયાન 80.43 ઈંચ વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રરમાં વેસ્ટર્ન ઘાટની ટોચે આવેલું આ ગીરી...
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરના વેજલપુર, આંબાવાડી, ઈન્કમટેક્સ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે...
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર જિલ્લામાં પૂરનો પ્રકોપ છે. પૂરના કારણે રાજ્યમાં આશરે 30 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે...
રાજ્યમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જેને પગલે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું રહ્યું છે. સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં...
રાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરામાં સવારથી જ વરસાદી ઈનિંગ શરૂ થઈ છે. ત્યારે અગમચેતીના પગલાંરૂપે વડોદરાના...
ચીનમાં ચક્રવાતી તોફાન લેકીમા (Typhoon Lekima)ને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કલાકદીઠ 190 કિલોમીટરની રફ્તારથી આગળ વધી રહેલાં આ તોફાન હાલમાં તાઈવાનમાં તબાહી...
ગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર અને ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાય જવાની સમસ્યા જોવા...
મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં અનરાધાર વરસાદથી નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદીમાં જળસ્તર વધતા કારમાં સવાર ત્રણ શખ્સો ફસાયા હતા. કાર સવાર જ્યારે નદી કિનારના...
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. સતત વરસાદના કારણે કોલ્હાપુરની પંચગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. પૂરની સ્થિતિથી 50 હજાર લોકો ફસાયા છે. રાહત...
કેરળમાં આવેલા પૂરના કારણે વાયનાડ જિલ્લામાં સ્થિતિ વધારે વણસી છે. વાયનાડથી સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડની સ્થિતિ અંગે પીએમ મોદી સાથે વાતચીત...
હવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં આજે સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે...
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા બે લોકોના મોત થયા છે. જ્યારે 10 જેટલા મકાનને નુકસાન થયુ છે. વાદળ ફાટતાની સાથે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયુ. જ્યારે બે...
ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ પર બપોર...
રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી આપી છે., હવામાન વિભાગે 8,9,10 ઓગષ્ટે ગુજરાતમાં ઉત્તર , મધ્ય અને...
ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો છે. રાજ્યમાં છેલ્લાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ સામાન્ય વરસાદ જ નોંધાયો છે. 22 જિલ્લાના 84 તાલુકામાં વરસ્યો નોંધાયો છે. જેમાં સૌથી...
મધ્ય પ્રદેશના મંદસૌરમાં ભારે વરસાદના કારણે મલ્હારગઢમાં પૂરની સ્થિતિ છે. મલ્હારગઢમાં આવેલા એક પુલ પરથી ટ્રેક્ટક પસાર થતા આ ટ્રેક્ટર પાણીમાં તણાયુ હતુ. જોકે, સદનસીબે...
દેશભરના અનેક રાજ્યમાં અનરાધાર વરસાદથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. કર્ણાટકના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જે બાદ આ જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા થઈ....
હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને જિલ્લાના મુખ્ય અધિકારીઓને મુખ્ય...
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ...
હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ લઈ આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર -પૂર્વ બંગાળ પર લો પ્રેશર સક્રિય થયુ છે....
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્વે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરતા વાહન ચાલકો તથા રોજીંદી અવરજવર કરતા લોકો ફસાયા છે. અંડરબ્રીજમાં ભરાયેલા પાણીના કારણે...