GSTV

Tag : Monsoon session

રાજ્યમાં એક વ્યક્તિદીઠ 6 વૃક્ષો : ગુજરાતમાં ઓક્સિજન વન ઉગી નીકળ્યા હોવાનો નવા મંત્રીનો દાવો

Zainul Ansari
વૃક્ષોના વધુને વધુ વાવેતર થકી શુદ્ધ વાતાવરણ મળે તથા પર્યાવરણના જતનના કાર્યને વેગ મળે તે આશયથી ધારાસભ્ય જીગ્નેશકુમાર સેવક દ્વારા લાવવામાં આવેલા છેલ્લા દિવસના પ્રસ્તાવને...

ચોમાસું સત્ર / ગુજરાત વિધાનસભામાં આજે નવી સરકારની પરીક્ષા, ગૃહમાં મોટા પાયે હોબાળો મચવાના અણસાર

Dhruv Brahmbhatt
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર મળી રહ્યું છે. ભાજપની નવી સરકારનું આ પહેલું વિધાનસભાનું સત્ર છે. રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ...

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ, કહ્યું-લોકતંત્ર માટે આ અયોગ્ય

Damini Patel
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી દળના વ્યવહાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ છે કે સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ અતિશય દુર્વ્યવહાર કર્યો. આ...

ચોમાસુ સત્ર/ સંસદના બંને ગૃહોમાં ફરી ધાંધલ-ધમાલ, નાયડુની ભાવનાત્મક અપીલની પણ કોઈ અસર થઈ નહીં

Bansari Gohel
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં થયેલી ધાંધલ-ધમાલે સારા પ્રદર્શનના રેકોર્ડ પર કલંક લગાવી દીધું. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની ભાવનાત્મક અપીલની પણ સભ્યો પર કોઈ...

મોનસૂન સેશન: હંગામાની ભેટ ચઢ્યું ચોમાસુ સત્ર: લોકસભામાં ફક્ત 22 ટકા કામ, રાજ્યસભામાં 76 કલાક બરબાદ

Zainul Ansari
સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર તેના નિર્ધારિત સમયથી બે દિવસ પહેલા બુધવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયું હતું. પેગાસસ જાસૂસી કેસ અને ત્રણ...

સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બેઠક, કહ્યું-વિપક્ષ એક થઈને રહેશે તો ભાજપ, સંઘ આપણને દબાવી નહીં શકે

Damini Patel
સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે મંગળવારે કોન્સ્ટિટયુશન ક્લબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, રાજદ સહિતના...

ચોમાસુ સત્ર / 7 દિવસમાં બંને ગૃહોમાં માત્ર 12 કલાક કામ થયું, આ દરમિયાન 53.85 કરોડ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
ચોમાસુ સત્રનું બીજુ સપ્તાહ પુર્ણ થવાના આરે છે, પરંતું સંસદમાં સતત હંગામો ચાલી રહ્યો છે. પેગાસસ જાસુસી કાંડ, કૃષિ કાયદાઓ અને મોંઘવારી જેવા વિષયો પર...

બિહાર/ વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, હેલમેટ પહેરીને પહોંચ્યા રાજદના ધારાસભ્યો

Damini Patel
બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર ૨૬ જુલાઇથી શરૂ થયું. રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના ધારાસભ્ય સતીષ દાસ અને મુકેશ રૈાશન સાંકેતિક વિરોધરૃપે હેલમેટ પહેરીને ગૃહમાં પહોંચ્યા. એમની પાસે...

પેગાસસ વિવાદ/ બંને ગૃહોમાં પીગાસસ જાસુસી અને કૃષિ બિલોને લઇને ફરી હોબાળો, SC દેખરેખ હેઠળ તપાસની માગ

Damini Patel
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં પીગાસસ જાસુસી અને કૃષિ બિલોને લઇને ફરી ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે આ હોબાળા વચ્ચે પણ લોકસભામાં બે...

કામની વાત / શું વરસાદની સીઝનમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવી સુરક્ષિત છે? જાણો તમારા દરેક પ્રશ્નોના જવાબ

Zainul Ansari
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં અચાનક ભારે ઉછાળો આવ્યો છે. ઘણી રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સારી છે. પરંતુ અત્યારે પણ...

બે બાળકોની નીતિ/ શું દેશભરમાં લાગુ થશે વસ્તી નિયંત્રણ કાયદો ? મોદી સરકારે આપ્યો જવાબ

Damini Patel
આસામ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં વસ્તી નિયંત્રણ માટે બનાવાતા કાયદાની વચ્ચે, મોટો સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર આ પ્રકારની નીતિ...

કૃષિ કાયદા/ ખેડૂત આંદોલન ફરી બન્યું આક્રમક, દિલ્હીમાં આંદોલન કરનારા ખેડૂતો નથી, મવાલી છેઃ મીનાક્ષી લેખી

Damini Patel
આઠ મહિના પછી ફરીથી ખેડૂત આંદોલન આક્રમક બન્યું છે. દિલ્હીની સરહદે ચાલતું આંદોલન હવે સંસદની નજીક જંતર-મંતર ખાતે શરૃ થયું છે. ખેડૂતોએ જંતર-મંતરમાં ખેડૂત-સંસદ ભરી...

ચોમાસુ સત્ર / કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એક પણ મૃત્યુ નથી થયુ, કોંગ્રેસ સાંસદના પ્રશ્ન પર આરોગ્ય પ્રધાને આપ્યો જવાબ

Zainul Ansari
દેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની ઉણપથી અનેક લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે,...

સંસદમાં હોબાળો/ ચોમાસુ સત્રના પહેલાં દિવસની શરૂઆત થઈ હંગામા સાથે, મોદી સરકારને ચાવવા પડશે લોઢાના ચણા

Bansari Gohel
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામા સાથે થઈ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો સરકારને...

તોફાની બનશે/ સંસદના ચોમાસા સત્રની થઈ જાહેરાત: આ તારીખોમાં 19 દિવસ ચાલશે સંસદ, આ બિલો સરકારની વધારશે મુશ્કેલીઓ

Zainul Ansari
સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે તેવી જાણકારી આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આપી છે. ચોમાસું સત્ર દરમિયાન 19 દિવસ સંસદ કામ...

મોટા સમાચાર/ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદના ચોમાસું સત્રની તારીખો થઈ જાહેર, મોદી આપશે ફાઈનલ લીલીઝંડી

Pritesh Mehta
કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી...

ચોમાસુ / આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Dhruv Brahmbhatt
વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ...

RSS, BKSએ પણ કૃષિ બિલનો કર્યો વિરોધ, 50 હજાર ખેડૂતોએ લખ્યા પત્ર

Dilip Patel
લોકસભામાં કૃષિ સુધારણાને લગતા ત્રણ બીલ રજૂ થયા બાદથી દેશભરના ખેડુતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે ત્રણ બિલ પાછળ પોતાની તાકાત લગાવી છે. ...

22 વર્ષમાં 29 પાર્ટીઓએ NDAનો સાથ છોડ્યો અને હવે અકાળી દળ પણ તોડશે બંધન

Dilip Patel
રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (NDA)ના 2014માં 29 પક્ષો હતા. વર્ષ 2019ની ચૂંટણીમાં 9 પછો તૂટીને 21 પક્ષો ભાજપ સાથે રહ્યાં છે. હાલમાં 26 પક્ષો તેની સાથે...

મજૂર ટ્રેનમાં 97 લોકોના મોત થયા, સરકારે લોકસભામાં જાહેર કર્યા આંકડા

Dilip Patel
લોકડાઉન દરમ્યાન કેટલા હીજરતી મજૂરોના મોતના સવાલના જવાબમાં સરકારે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક...

30 સાંસદો કોરોનાની ઝપેટમાં : ચોમાસું સત્ર વહેલું પૂરું થઈ શકે છે, સંસદમાં પ્રવેશવા માટે એન્ટિજન ટેસ્ટ રોજ ફરજિયાત

Dilip Patel
કોરોના વાયરસ સંકટની વચ્ચે શરૂ થયેલ સંસદનું ચોમાસું સત્ર તેના નિર્ધારિત સમય પૂર્વે સમાપ્ત થઈ શકે છે. 30 સાંસદોને કોરોના ચેપ લાગ્યાં છે. જેથી આ...

સંસદમાં રાજનાથનો હુંકાર, ગલવાનમાં ભારતીય જવાનોએ ચીનને આપ્યો છે જડબાતોડ જવાબ

Mansi Patel
સંસદના મોનસૂન સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે ચીન સાથે તણાવનો મુદ્દે ગૂંજશે. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવા માટે તૈયાર છે. સાથે જ રક્ષામંત્રી...

મૉનસૂન સત્રનાં પહેલાં થયો Covid19 ટેસ્ટ તો 17 લોકસભા સાંસદ મળ્યા કોરોના પોઝિટિવ

Mansi Patel
સંસદનું ચોમાસું સત્ર સોમવારે શરૂ થયું છે, પરંતુ આ પહેલા લોકસભાના 17 સાંસદો કોરોનાવાયરસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ સાંસદોના ટેસ્ટ સંસદ ભવનમાં 13 અને...

Monsoon Session: ચોમાસા સત્ર પહેલા લોકસભાના પાંચ સાંસદને લાગ્યો કોરોનાનો ચેપ!

Ankita Trada
કોરોના કાળ વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. ત્યારે રવિવારે કોરોનાની તપાસમાં લોકસભાના પાંચ સાંસદો કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા છે. કોરોનાના કારણે...

વિધાનસભાના ચોમાસા સત્રમાં 24 જેટલા નવા વિધેયક રજૂ કરાશે, ગુંડા એક્ટ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસા એક્ટમાં થશે સુધારો

GSTV Web News Desk
થોડા દિવસોમાં વિધાનસભાના ચોમાસા સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે. આ વખતે સત્રમાં ગુજરાત સરકાર 24 જેટલા નવા વિધેયક બિલ ગૃહમાં રજૂ કરશે. કોરોનાની મહામારીને...

ચોમાસુ સત્રના પહેલાં જ દિવસે બળાબળનાં થશે પારખાં, ભાજપ પાસે છે હુકમનો એક્કો

Mansi Patel
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા આડે ગણતરીના દિવસ બચ્યા છે ત્યારે પહેલા જ દિવસે ભાજપ અને વિપક્ષોની તાકાતનાં પારખાં રાજ્યસભાના વાઈસ ચેરપર્સનની ચૂંટણીમાં થશે. જેડીયુના...

કોરોના બાદ પ્રથમવાર મળશે સંસદનું સત્ર, 1952 પછી પ્રથમવાર આવી હશે બેઠકવ્યવસ્થા

Ankita Trada
કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે સંસદના ચોમાસા સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિએ 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સંસદ સત્ર ચલાવવાની...

ગુજરાતમાં આ તારીખોમાં યોજાશે વિધાનસભાનું ચોમાસુ સત્ર, મંત્રી મંડળના વિસ્તરણની સંભાવના

GSTV Web News Desk
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનુ યોજાશે. આગામી 18, 19 અને 20 નવેમ્બરે ચોમાસુ સત્ર યોજાશે. ચોમાસા સત્ર દરમ્યાન મંત્રી મંડળના વિસ્તાર થવાની પણ સંભાવના...

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર થશે શરૂ, સત્ર તોફાની રહેવાની સંભાવના

Mansi Patel
આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. 21 દિવસ સુધી ચાલનારા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ એટલે કે આજે નાણાપ્રધાન નીતિન પટેલ બજેટ...

જુલાઈ રૂપાણી સરકાર માટે ભારે, રિઝલ્ટ બાદ આ મામલે જામશે વિધાનસભામાં દંગલ

Mansi Patel
આગામી જુલાઈ મહિનામાં ફરી એકવાર રૂપાણી સરકારની પરીક્ષા થવાની છે. જુલાઈ મહિનામાં વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યુ છે.  આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ...
GSTV