દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે: ગુજરાત, રાજસ્થાન માટે વરસાદ બનશે ચિંતાનો વિષય, સ્કામેટે કરી આ આગાહી
હવામાન પૂર્વાનુમાન અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટે 2022 માટે મોનસૂન પૂર્વાનુમાન જાહેર કર્યું છે. સ્કાઈમેટના મોનસૂન પૂર્વાનુમાન પ્રમાણે 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર...