ઉદ્ધવની અયોધ્યા મુલાકાતથી સાધુ સંતો ખફા, માત્ર સત્તા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઇને રાજનીતિ ગરમાઇ છે. ત્યારે અયોધ્યાના સાધુ-સંતોએ પણ ઉદ્ધવની અયોધ્યા મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી. શ્રીરામ જન્મભૂમિ મંદિરના સંત આચાર્ય...