સૌરાષ્ટ્રનો ત્રીજા નંબરનો આ ડેમ થયો ઓવરફ્લો, નિચાણવાળા ગામો કરાયા એલર્ટGSTV Web News DeskSeptember 17, 2019September 17, 2019રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ગઢાળા, સેવંતરા, મોજીરા, ખાખીજાળીયા, વાડલા વગેરે ગામોને...