ભાજપમાં સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ, પ્રદેશ પ્રમુખ તરીકે આ બે નામો સૌથી આગળ
ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાથી લઈ પ્રદેશ કક્ષા સુધી સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ, પ્રદેશ...